________________
૩૨૬
નામાંકિત નાગરિક
૨૦૦૦૦૦ મુંબઈ ભાયખલાની જમીન ધર્મશાળા દેરાસર મટ્ઠાન વિ. સં. ૧૮૮૫ માગશર શુ. ૬ ૫૦૦૦૦ મુંબઇ શ્રી ગાડી પાર્શ્વનાથ પાની દેરાસર સ. ૧૮૮૧ ના વૈશાખ શુ. ૧૦
૨૫૦૦૦ મુંબઇ પાધુનીના ખૂણા પર શ્રી ઋષભદેવના ઘેરામાં ઘીની ખેાલીના. સં. ૧૮૮૨ ના જેઠ શુ. ૧૦ ૨૦૦૦૦૦ મુંબઈ પાંજરાપાળ સ. ૧૮૯૧ ઠા. શુ. ૮. ૧૧૦૦૦૦૦ પાલીતાણાની માતીવસહીનાબાંધકામમાં(સ'.૧૮૮૬ થી ૧૮૯૩) સ’. ૧૮૯૩ ના મહા વ. ૨. ૭૦૭૦૦૦ પાલીતાણા મેાતીવસહીની અંજનશલાકા વિ. તથા પ્રતિષ્ઠા સ. ૧૮૯૩ ના મહા શુ. ૧૦ થી વદ ૨, ૧૦૦૦૦૦ મુંબઈ શેઠ મેાતીશાહે પેાતાના અશક્ત લેણદારાને મુક્ત ર્યાસ. ૧૮૯૨ ના ભાદરવા શુ. ૧ ૨૮૦૮૦૦૦ અઠ્ઠાવીશ લાખ અને આઠ હજારની તેમના તરફથી સખાવત થયેલી.
આ ઉપરાંત તેમણે પ્રકટ અપ્રકટ તા અનેક મોટા, નાના કામા કર્યા હશે જેની નાંધ આપણને ઉપલબ્ધ થતી નથી. પિતાનું દેવું તેમણે હક નહિ છતાં પાઈએ પાઈ ચૂકવેલું. તેમના વસીયતનામામાં દશ લાખની મૂડી દર્શાવી છે તે હિસાબે તેમની આ સખાવત ઘણી ભારે હતી, એ તેમની અસાધારણ ઉદારતા દર્શાવે છે.