________________
શેઠ મેાતીશાહ
૧૯૫
લાગે એવી માન્યતા પણ કારણભૂત હાય. ગમે તેમ હાય, પણ પેાતાની હયાતી ખાદ્ય વહીવટા સકેલી લેવાની વાત એકથી વધારે વખત વીલમાં કરી છે તે અ સૂચક છે અને પુત્રની વય લગભગ ખત્રીશ વર્ષોંની હાય ત્યારે સાધારણ અનુભવની વિરુદ્ધની બીના છે. વીમાનુ મત્તુ... પણ પેાતાના નામનું ન કરવાના હુકમ કર્યાં છે (કલમ ૧૧) તેથી પેાતાનું નામ ન બગાડવા દેવાની ચીવટ હશે, તેટલી જ ચિંતા પુત્રના સાહસિકપણાને અંગે હાવી સ'ભવિત લાગે છે.
૪. શેઠ મેાતીચ પેાતાના સગાંવહાલાંથી ખૂબ નારાજ હશે એમ અનુમાન થાય છે. વીલની કલમ ૩માં ખાસ જણાવે છે કે પેાતાના સગાંવહાલાંની સાથે મસલત કરે નહિ કે વેપારધંધા કરે નહિ. અને વેપાર-ધંધા કે દેવુ. ૧૩ માસમાં દેવા માટે સલાહની જરૂર પડેતા અમરચંદ ક્રમણીની સલાહ લે. કાઈ ખીજા માણસની સલાહ લીએ નહિ' (કલમ ૧૦). આ અન્ને વાત સાથે ઉપર જણાવેલ એ પારસી મિત્રો શેઠ જમશેદજી જીજીભાઈ અને શેઠે બમનજી હારમસજી વાડીઆજી સાથે લેવડદેવડને અંગે મસલતની સૂચના ઘણી સૂચક છે. પુત્રને શેઠ ભલામણ કરતા જાય છે કે સગાંવહાલાં સાથે રીતરિવાજ' ચાલતા હતા તે હાથ પહેાંચે ત્યાં સુધી ચલાવવા (કલમ ૩) અને સાથે જ પણ હમારા સગાંવહાલાં મધેથી કાઈની શલા તા. મીશલત લીએ નહિ તા. તે લેાકેા સાથે વેપાર-ધંધા પણ ભાઈ ખીમચંદ દોકડા ૧ ના કરે નહીં.' એ કાઈ કડવા અનુભવાનું પરિણામ હોવુ જોઇએ. ધનવાન શેઠે સાથે તેમના સામાન્ય સગાંસંધી કેતુ' વતન રાખે છે