________________
૨૧
ગૃહસ્થાશ્રમ એક શુભ સાધના હોય છે. અને આવી સાધનાવડે સમાજ અને ધર્મની ધ્રુતિ, સંસ્કૃતિ અને ઉન્નતિ પ્રગતિમાન થતી હોય છે. એમના જીવન સંબંધમાં શ્રીયુત મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆએ તમામ સાહિત્ય એકત્ર કરી સ્વતંત્ર જીવન આલેખ્યુ` છે.
જ્યાતિષની દૃષ્ટિએ બન્ને વ્યક્તિએ સિંહરાશિવાળી છે અને બન્નેનાં નામેા પણ એકરૂપ જ છે, તે પણ ભવિતવ્યતાની સાહજિક્તા છે. શ્રી માતીચંદભાઇ જેવા સિદ્ધ હસ્ત લેખકને હાથે મેાતીશાહ શેઠનું જીવનચરિત્ર લખાય એ પણ કુદરતી સકેત છે.
સ્વ॰ શ્રીયુત મેાતીચદભાઇએ પણ જૈન સાહિત્યનાં લેખનમાં વિશાળ ફાળા સમપેલ છે. અધ્યાત્મકલ્પદ્રુમ વિવેચન, ઉપમિતિભવપ્રપ ́ચા કથાના ત્રણ વિભાગા વિવેચન સહિત, શ્રી સિદ્ધૃષિ અને તેમના સમય, જૈન દૃષ્ટિએ યાગ, શ્રીયશેાધર ચરિત્ર, શ્રી આનદધન પદ્યરત્નાવલી ( ૫૦ પો ) વિવેચન સાથે, નવયુગના જૈન, યૂરોપની મુસાફરી, ડૉ. મુહર્ લિખિત શ્રી હેમચ`દ્રાચાય પુસ્તકના અનુવાદ, મહેાત ગઇ,અને ઘેાડી રહી પુસ્તકો બે વિભાગમાં, શાંત સુધારસ સર્વિવેચન. વિગેરે પ્રકાશિત થઈ ગયેલ છે. તેમની લેખસામગ્રી પુષ્કળ છે. જીવનપર્યંત સામાયિક કરતાં કરતાં લેખન પ્રણાલિકા ચાલુ રાખેલી હતી. અપ્રસિદ્ધ હસ્તલિખિત લેખન સામગ્રીમાં શ્રી આન'દઘનજીના બાકીના ૫૮ પદોનું વિવેચન, પ્રશમરતિ પ્રકરણ વિવેચન સાથે, શ્રી આનંદઘનજી ચાવીશીનું વિસ્તારપૂર્વક