________________
નામાંકિત નાગરિક આ કોયડો ઉકેલવે જરા વિષમ છે અને તે માટે તાત્કાલિક વધારે સાધનોની તપાસ માગે છે.
સંવત ૧૮૮૦માં શેઠ મોતીશાહના પિતરાઈ ભાઈદાસે પાયધુની ઉપર શ્રીગેડીજી મહારાજનું મંદિર બંધાવ્યું એટલે ઉલ્લેખ મળે છે. પ્રવેશ મહોત્સવની તારીખ મળતી નથી, પણ મોતીશાહ શેઠની શ્રીગોડીજી મહારાજ પર એટલી બધી આસ્થા હતી કે પોતાના વિલની શરૂઆતમાં પણ એને યાદ કરીને લખે છે–તે સર્વ તાં તથા તે દેરાસર અને પછવાડેના ઉપાશ્રયના દસ્તાવેજો તપાસતાં એ દેરાસર બંધાવવામાં અને એની પ્રતિષ્ઠા કરાવવામાં શેઠ મેતીશાહને મોટો હાથ હાય-મુખ્ય હાથ હેય એમ સહજ અનુમાન થાય છે. આ દેરાસરના દસ્તાવેજ વિગેરે ઉપગી હકીક્ત પરિશિષ્ટમાં આપવામાં આવી છે તે જોતાં એ દેરાસરના વૈભવને અને એના પ્રભાવક મૂળનાયકના ચમકારને સહજ ખ્યાલ જનતાને થશે. - ત્યાર પછી સીધી તવારીખ જેમાં સં. ૧૮૮૫ માં શ્રી ભાયખળાના દેરાસરને ઉલેખ પ્રાપ્ત થાય છે. માગશર શુદ ૬ ને શુક્રવારે એની પ્રતિષ્ઠા થઈ. એ સંબંધી હકીકત આગળ આપી છે.
સંવત ૧૮૮માં શ્રાવણ સુદ ૮ના રોજ ચીંચબંદર ઉપર શેઠ નરશી નાથાએ અનંતનાથજીનું મંદિર બંધાવી તેમાં બિબની સ્થાપના કરી.
મુંબઈને મોટા મંદિરો પૈકી પાયધુની પરનું શ્રી આદી