SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ અંતમાં આ જીવનચરિત્ર વાંચી વાંચનારાઓમાંથી શેઠશ્રી મેાતીશાહ જેવા દાનવીરા સમાજમાં પ્રગટ થશે તેા આ જીવનચરિત્ર લખનારના શ્રમના તેમ જ પ્રકાશક સસ્થાનાં નાણાંના અતિ ઉત્તમ વ્યય થયે લેખાશે. લિ. અમેા છીએ. (૧) શેઠ પાનાચંદ રૂપચંદ ઝવેરી. (૨ ) શેઠ કેશવલાલ બુલાખીદાસ. (૩) શેઠ રતનચંદ ચુનીલાલ દાલીઆ. (૪) શેઠ લક્ષ્મીચંદ રાયચંદ સરવૈયા. (૫) શેઠ મેાહનલાલ દીપચંદ ચાકસી. (૬) શેઠ નરાત્તમદાસ ભગવાનદાસ શાહ. ( ૭ ) શેઠ છોટાલાલ ગિરધરલાલ શાહ. (૮) શેઠ ફત્તેહચ'દ ઝવેરચદ. (૯) શેઠ મંગળદાસ લલ્લુભાઈ ઘડીઆળી. જ્ઞાનસમિતિના સભ્ય. સં. ૨૦૧૦ ના કાર્તિક શુદ ૧ શનિવાર.
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy