________________
શારદા શિખર
તું કર્માંના, કષાયેાના અને કુસસ્કારોના અંત લાવી દે. જેથી તું અંતવાળી દુનિયામાંથી નીકળી અનંતની દુનિયામાં અનંત કાળ સુધી અનંત સુખમાં મગ્ન મની આનંદથી ત્યાં વસવાટ કરી શકીશ.
અંધુઓ ! આયુષ્ય પૂરુ' થયે આંખ મીંચાયા પછી અહીંનું તારે કઈ કામ લાગવાનું નથી. માટે મૃત્યુ આવતાં પહેલાં માહ-માયા અને મમતાનું માત કરી નાંખા જેથી કરીને કદી મૃત્યુના ભેાગ મનવુ નહિ પડે. દરેક જીવને માથે મૃત્યુને ભય રહેલા છે. મૃત્યુ કોઈને ગમતું નથી. સ્વપ્નમાં પણ મરણનું નામ ગમતું નથી. એટલા મરણના ભય છે. છતાં મૃત્યુજ્ય બનવા માટે કેાઈ પ્રયાસ કરતું નથી. પણ મરણુની ઘટમાળ વધે તેટલી માહ, માયા ને મમતા વધારી મૂકયા છે. મરણુ વખતે પણ મારુ મૂકાતું નથી. જીવ પરલેાકમાંથી આબ્યા ત્યારે એકલા હતા અને જવાને પણ એકલા પણ ક્રમના સંચાગે દેહની દોસ્તી કરી છે. આ દેહ દાસ્ત એવા સ્વાથી છે કે તે તારી પુણ્યાઈ ખાઈને અહીં રહી જનારા છે. અને તેના માટે કરેલા પાપ કર્મોનું ફળ ભાગવવા માટે નરક–તિય ચ વિગેરે દુર્ગાંતિઓમાં જઈ જીવને ભયંકર દુઃખા ભાગવવા પડશે.
.
જેમણે તપ અને સંયમ વડે પેાતાના દેહનું દમન કર્યું નથી તેને વારવાર દુ:ખદાયી દેહની જેલમાં પૂરાઈને દેહનાં દંડ લેાગવવા પડે છે. માનવ દેહના ભાગ વિષચામાં દુરૂપયાગ કરવા એ સકલ દુઃખાનું મૂળ છે ને માનવદેહના સદુપયાગ એ સકલ સુખોનું મૂળ છે. માટે માનવદેહને દાહ લગાડવામાં આવે તે પહેલાં કર્માને દાહ લગાડી દે જેથી કરીને ક્યારે પણ દુ:ખી થવાના વખત ન આવે. આ માનવ દેહથી ક્રમ રૂપી કાષ્ઠાને ખાળી શકાય છે. માનવદેહથી માહ, માયા અને મમતાનુ` મેાત કરી શકાય છે. અને માનવદેહથી માક્ષમાં જઇ શકાય છે. માટે માનવદેહને ભાગવિલાસ અને વૈભવો પાછળ દુરૂપયેાગ નહીં કરતાં તપ-ત્યાગ અને સંયમમાં સદુપયાગ કરી લેા. જો આ દેહ દ્વારા તપ-ત્યાગ અને સયમની સાધના નહિ કરે અને તેને મનગમતી સગવડા આપશે તે તે જીવને ભયંકર દુઃખોની ઉંડી ખાઇમાં ફેંકી દેશે. માટે આ દેહની દયા ખાવા જેવી નથી. એણે આત્માની કદી દયા ખાધી નથી. એણે આત્માને જ્યાં ને ત્યાં માર ખવડાવ્યા છે. તે પછી આત્માએ નાશવ ́ત દેઢુની દયા શા માટે ખાવી જોઇએ! એની દયા છેાડીને આત્માને ક્રની કેદમાંથી મુક્ત બનાવવા માટે સતત પુરૂષાથ કરો અને હમેશા યાદ રાખો કે આ સંસારમાં મારું કાણુ ? આ ચિંતન જેટલુ દૃઢ ખનશે તેટલેા આત્મા અનાદિ કાળની ગાઢ માહનિદ્રામાંથી જલ્દી જાગૃત મની જશે.
આ વાત જેના હૃદયમાં ખરાખર રૂચી જાય છે તેને સંસારનાં સવ સુંખા અને
૧૨