________________
*t
શારદા શિખર
શિખિકામાં સમાઈ ગઈ. તેથી તેનું તેજ અને શેાભા અલૌકિક અની ગઈ. દેવાની શિખિકા આગળ મનુષ્યની શિબિકા કાચ જેવી લાગે પણ દેવા પેાતાની શિખિકા અલગ રાખતા નથી. તેમને તેા તીર્થંકર પ્રભુનુ' અને તેમના માતાપિતાનુ બહુમાન કરવું છે. તેમના મહિમા વધારવા છે એટલે આ બધું કામ કરે છે. હવે શિખિકા તૈયાર થઈ છે. દેવ દેવીએ તથા મનુષ્યેાને ના પાર નથી. મથિલા નગરીમાં ચારે તરફ દેવાની પધરામણી થઈ છે ને ખૂબ આનંદ આનંદ છવાઈ ગયા છે.
કુંભક રાજા પેાતાની લાડીલી પુત્રી મલ્ટીકુમારીના દીક્ષા મહેાત્સવ ઉજવે છે. દેવાને પણ ભગવાનને દીક્ષા મહાત્સવ ઉજવવાના ઉમંગ છે. તેમના દીક્ષા મહાત્સવમાં હાજર રહી તેમની સેવાનેા લાભ ઉઠાવીએ, ને આવા મહેાત્સવમાં ભાગ લઈ આપણા આત્માને ઉજ્જવળ મનાવીએ. તમને દીક્ષા લેવાના ઉમંગ આવે છે ખરે ? સમજો. ચારિત્ર માહનીય કમ ના ઉદ્ભયથી સ’સારમાં રહ્યા હૈ। પણ આત્માને ક્ષણે ક્ષણે જાગૃત ખનાવા કે હે ચેતન ! તારા કદિયે સંસારમાં રહ્યો છું પણ રહેવા જેવું નથી. આમ જેને આત્મા જાગૃત હશે તે કાઈક દિવસ જરૂર છૂટી શકશે. જેને ઘરધણી જાગૃત હાય તેને કદી આંચ આવતી નથી. ચાર લૂંટારાનેા તેને ભય રહેતા નથી.
એક ખૂબ સુખી અને શ્રીમંત શેઠના ઘરમાં રાત્રે ચાર આવ્યા હતાં. શેઠ તે ઘસઘસાટ ઊંઘતા હતા. મકાનની ભીંતમાં ચારે ખારુ' પાડયું', શેઠાણી જાગી ગયા. એણે જોયું કે ચાર ભીંતમાં ખાકારૢ પાડે છે. શેઠાણી કહે સ્વામીનાથ ! જાગે. ઘરમાં ચાર પેઠા છે. પણ શેઠ તેા જાગતા નથી. શેઠાણી શેઠને ઢઢાળીને જાગૃત કરે છે. નાથ ! જલ્દી જાગેા. શુ ઊંઘા છે ? અહીં શેઠાણી શેઠને જગાડે છે તેમ સદ્ગુરૂ તમને મેાહ નિદ્રામાંથી ઢંઢાળીને જગાડે છે. આતમ જાગે ને હવે શાંતિ નહિ રે મળે, આ તા માયાના મિનારા, એ તે તૂટી રે જવાના.... ગુરૂજી જગાડે જાગો સંસારના રાગી, પ્રમાદની પથારી દીએ દૂર રે ત્યાગી, નહી તે। જશે ના અજ્ઞાન,જ્યેાતિ જાગે ના દિલમાંય....શાંતિ....
સદ્ગુરૂએ કહે છે કે હે પ્રમાદની પથારીમાં પાઢેલા માનવા ! તમે જાગો, ક્યાં સુધી ઉંઘ્યા કરશેા ? હવે પ્રમાદની પથારી છોડીને જાગૃત બને. માહ નિદ્રાના ત્યાગ નહિ કરો તે અજ્ઞાનના અંધારા નહિ ટળે. અને આત્મજ્ગ્યાતિ ઝગમગશે નહિ. આ સસારમાં તમે જેને મારા માને છે તે તમારા નથી. માયા ને મમતાના મિનારા કયારે તૂટી જશે અને રાગની રંગોળી ક્યારે ભૂંસાઈ જશે તેની ખખર નથી. માટે જલ્દી જાગો ને આત્મસ્વરૂપની પીછાણ કરી તેમાં સ્થિર બને.
શેઠાણી એના સ્વામીને કહે છે નાથ ! જલ્દી જાગો. ચાર ઘરમાં પેસી ગયા. ત્યારે શેઠે કહ્યું-ભલે પેઠા. ચિંતા ન કરો. ત્યારે શેઠાણી ગુસ્સે થઈ ને કહે છે શું