________________
ભાર
શારદા શિખર સમજો. જે પૂતળીમાં દરરાજ એકેક કરીને સુગંધમય કાળીચે નાંખવામાં આવેલા તે જ્યારે આવું તીવ્ર અનિષ્ટતર ફુગ ધરૂપ પરિણામવાળું થયું ત્યારે આ ઔદારિક શરીર કે જે શ્લેષ્મ વિગેરે ઘણાં મળેાથી ભરાયેલુ' છે અને શટન–પતન અને વિધ્વંસન જેને સ્વાભાવિક ધર્મ છે તેવા શરીરના પુદ્ગલનું પરિણમન એના કરતાં વધુ અનિષ્ટ દુધવાળુ હશે. હજી મલ્લીકુમારી આગળ સમજાવશે ને શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર : “ બલભદ્રજીના રૂક્ષ્મણીઉપર ક્રોધ ’ ૐ કૃષ્ણજી તે સત્યભામાની તથા તેની દાસીઓની દશા જોઈને હસવા લાગ્યા. ત્યારે ક્રોધથી લાલચાળ થઈને ખલભદ્રજી કહે છે કૃષ્ણ ! તને કંઈ ભાન છે કે નહિ ? તું શું જોઈ ને હસે છે? આ રૂક્ષ્મણીને તે આટલી ખધી કેમ માથે ચઢાવી મૂકી છે ? કૃષ્ણજી કહે છે મોટાભાઈ ! તમે મારા ઉપર આટલેા ખધો ગુસ્સા કરે છે પણ રૂક્ષ્મણી તે બિચારી એના પુત્રના વિચાગમાં શૂનમૂન ખની એકલવાયી જેવી રહે છે. જ્યારે સત્યભામા તા પરિવારથી વીંટળાઈ ને રહે છે. રૂક્ષ્મણી એકલીએ આટલા બધાનાં માથા કેવી રીતે મૂંડયા ?
અલભદ્રજીએ કૃષ્ણને કરેલી ઢકાર : આ શબ્દો સાંભળી ખલભદ્રજીએ ગુસ્સા કરીને કહ્યું કે રૂક્ષ્મણી એકલી નથી. તુ એના છે ને ? બિચારી સત્યભામાને તું રડાવે છે. કહેવત છે કે “ધણીની માનીતી ખાર ગાઉ ઉજ્જડ કરે.” તેમ આ રૂક્ષ્મણી તારી માનીતી છે. એટલે આ બધું તેાફાન કરે છે. જો તું એના ઉપર કાબૂ નહિ રાખે, એના ગુનાની શિક્ષા નહિ કરે તે તે સુધરશે નહિ, ખળરામે સત્યભામાની દાસીને કહ્યું કે જા સત્યભામાને કહેજે કે તું ખૂખ શાંતિ રાખજે. હું... હમણાં રૂક્ષ્મણીના મહેલ લૂંટી લેવાની આજ્ઞા કરુ છું. ને તેના વાળ પણ ઉતરાવી નાંખું છુ. દાસીએએ જઈને સત્યભામાને વાત કરી એટલે સત્યભામા તે ખુશ ખુશ થઈ ગઈ.
હવે સત્યભામાની દાસીઓ રૂક્ષ્મણીના મહેલેથી ગયા પછી રૂક્ષ્મણી બહાર આવી તે પ્રદ્યુમ્નકુમાર રૂપ બદલી સાધુ બની ગયેા. આથી રૂક્ષ્મણીને થયુ કે ચાક્કસ આ મારા દીકરા લાગે છે. કારણ કે સીમંધર ભગવાને કહ્યું છે કે તારા દીકરા ઘણી વિદ્યાએ સાધીને આવશે તેથી મારેા પુત્ર વિદ્યાના મળથી બધું કરે છે. તે મારા પુત્ર છે માટે લાડવા ખાઈ શકયા છે. ને મને તેના પર હેતના ઉમળકા આવે છે. આવા વિચાર કરીને રૂક્ષ્મણી કહે છે.
“ગુપ્ત પડદો ખુલ્લા થતાં રૂક્ષ્મણીનું હરખેલું હૈયુ· * : હૈ દીકરા ! તું સાળ સેાળ વર્ષ સુધી વિદ્યાધરાના સંગમાં રહીને વિદ્યાધર જેવા બની ગયા છે. તારી વિદ્યાના ખળથી નવા નવા રૂપ ધારણ કરે છે, મારું અંતર કહે છે કે આ સાધુના