SearchBrowseAboutContactDonate
Page Preview
Page 794
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર એક ગરીબ મા-બાપ છે. તે ખૂબ મહેનત કરીને પેટ ભરતા. તેમને એક દીકરા છે. આશા અમર છે. તે રીતે પોતાના દીકરાને ભણાવીને આગળ લાવવા અને તે સુખી થાય. અને આપણે સુખી થઈએ તે આશાથી કાળી મજુરી કરી ઘણાં કષ્ટ વેઠી દીકરાને સારા શહેરમાં ભણવા મૂકે છે. કુદરતના યાગ છે કે ગરીમના છોકરાનુ ભણવા પ્રત્યે ખૂબ લક્ષ્ય સારુ હાય છે. તે રીતે ટૂકમાં છેકરા ભણીને ઢાંશિયાર થયા અને આવા તમારા મેાછલા શહેરમાં એક મહારાષ્ટ્રી મોટી એ'માં મેનેજર બન્યા. પૈસેા શું નથી કરાવતુ ? પૈસા આવ્યા પછી પત્ની આવી, બગલા, ગાડી મેટર, વૈભવા આવ્યાં પણ ખરેખર, તેણે મા-બાપને ભૂલવાડયાં. તેથી મેાજશેખમાં પડી ગયે ને મા-બાપને વિસરી ગયે. 46 “ સૂરતા મા-બાપ પુત્રની શેાધમાં” : માહના રાગથી રંગાયેલાં અનેક તર્કવિતર્કને અંતે માતા-પિતાએ નિય કર્યાં. અરેરે....મારા દીકરાને શુ થયુ હશે ? એકસીડન્ટ તે નહીં થયા હોય ને? આમ અનેક કલ્પાંતથી ત્રૂરતા મુંબઈની અ ંદર આવ્યા. ચારે બાજુ તપાસ કરી. ગલી ગલી ને નાકે નાકેર્યાં અરેરે....મારા ક્રિશાર કયાં હશે ? છેવટે શેાધ કરતા એક બંગલાના ઝરૂખામાં પિતાએ કિશેારને જોચે. દીકરાને મળવાં જતાં પડેલા માર : હ ભેર દોડીને દીકરાના મગલા પાસે જાય છે. કિશાર પોતાની પત્નીને કહે છે. આ મારા ઘરડા મા-બાપ છે. જેમણે પેટે પાટા આંધીને કાળી મજુરી કરીને મને ભણાવ્યેા છે. ખરેખર, આ તા મારુ તી ધામ છે. મારુ જીવન છે. હું એના ચરણામાં જઈ ચરણરજ ચઢાવીને આયુ છું. આ શબ્દો સાંભળતાં શ્રીમતીજીએ કટુ વેણુને વરસાદ વરસાવ્યેા. આથી શિરનુ પ્રેમાળ હૃદય પલ્ટાઈ ગયું. અહાહા....દુનિયા ક્યાં જઈ રહી છે ? એક ક્ષણ પહેલાં જે શિાર મા-બાપને તીધામ કહે છે તે ખીજી ક્ષણમાં શ્રીમતીના આરથી આવેલા બુઢ્ઢા બાપને નાકર મારફત ધક્કા મુક્કા મરાવી કંપાઉન્ડ બહાર કાઢે છે. આ દૃશ્ય જોતાં ખાપાના હૃદયમાંથી શબ્દો સરી પડયા. હું દીકરા ! ખાંધ્યા હતા આશા તણા મિનારા, બની ગયા જમીન દસ્ત એ મિનારા ”, આંખમાં આંસુ સારતા ડાસે। ત્યાંથી પાછા વળી જાય છે. અને માણસા એક ઝાડ નીચે બેસે છે. અને હૈયાના આઘાતથી ઢગલે થઈને ખાપા ભેાંય પડે છે. અને ત્યાં તેમનું પ્રાણ પંખેરુ ઉડી જાય છે. આ બનાવ બનતા માજીના હાશકાશ ઉડી ગયા. અરેરે.... કિશાર! તેં આ શું કર્યું ? તારા ઘરડા મા—માપ સામું પણ જોયું નહિ. બેટા ! પિતાને પાળવાને બદલે પ્રહાર આપ્યા ? કયાં તારી એક વખતની લાગણી ને ભકિત અને કયાં આજના કિશેાર ! માજીનું રૂદન જોઈ ઝાડના પ ́ખી ધ્રજી ગયા. રસ્તે જનારા માનવી પણ રડી પડયા. માજીને ભાન થઈ ગયું કે સૌંસાર કેવા છે ? ખાનદાન માજી વેશ પરિવતન કરીને કામવાળી બનીને કિશેારના મહેલે ગયા. ર
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy