________________
}R
શારદા શિખર
કેટલેા ત્યાગ કર્યું ? દૂધ ચાખાના ખાનારા, મહાસુખમાં પડેલે નટડીના મેહમાં પડયે. અને તે નટડી મેળવવા કેટલેા ત્યાગ કર્યા ? માતા-પિતાના પ્રેમને ત્યાગ, મહાન સુખ સમૃધ્ધિના ત્યાગ અને સારા કુટુંબીજનાના પ્રેમ છેડી દીધા.તેને એટલે વિચાર પણ ન આવ્યે કે હું આ નટડીના મેહમાં પડયા છું પણ મારા કુળની લાજ ને ઈજ્જત શુ' ? માહનીય કર્મના પંજામાં ફસાયેલા માનવીને વિવેક વીસરાઈ જાય છે, ભાન ભૂલાઈ જાય છે ને જ્ઞાનના દીપક બુઝાઈ જાય છે. માહનીય કર્મે મોટા શ્રેષ્ઠીના પુત્રને નટ અનાવવા માકલ્યો. આ પ્રતિબુધ્ધિ રાજા એક કન્યા ખાતર પેાતાનું સારું રાજ્ય અણુ કરવા તૈયાર થયા.
આ રાજા એક કન્યા માટે રાજ્ય દેવા તૈયાર થયા ત્યારે હરિશ્ચંદ્ર રાજાએ એક સત્ય ધર્મનુ પાલન કરવા આખુ રાજ્ય દઈ દીધું. વિશ્વામિત્રૠષિ બગીચામાં તપ કરી રહ્યા હતા. હરિશ્ચંદ્ર રાજાને સત્યવ્રતથી ડગાવવા માટે દેવે રાજાને વિશ્વામિત્રના અગીચા તરફ જવાની પ્રેરણા આપી. રાજા ખગીચા પાસે પહેાંચ્યા. ત્યાં ઋષિના શાપથી ઝાડ સાથે ચાંટી ગયેલી અને સ્ત્રીએ અમને કોઈ બચાવેા, કાઇ મચાવા. સત્યવાદી હરિશ્ચંદ્રના રાજ્યમાં જીલ્મ થઈ રહ્યો છે એમ ખેલતી કલ્પાંત કરતી હતી. રાજા હરિશ્ચંદ્રે તે ખાળાઓને છેડાવી વિશ્વામિત્રને આ વાતની ખબર પડતાં ક્રોધના પાર ન રહ્યો.
વિશ્વામિત્રૠષિના તપ તાપમય હતેા. તેથી ક્રોધથી ભભૂકતા રાજસભામાં આવ્યા ને મેલ્યા જે ખાળાઓને મધને બાંધી હતી તેને તમે કેમ છેડી શકે ? હેરિશ્ચંદ્ર રાજાએ પ્રજાજનાને પૂછ્યું કે મેં છેકરીઆને છેડી તેમાં મારે ગુન્હ ખરા ? પ્રજાજનાએ કહ્યું. તમે સર્વોપરિ માલિક છે. તમારી સંપૂર્ણ સત્તા છે. તમે ધારે તે કરી શકે છે. તમારા ગુન્હા છે જ નહિ. પ્રજાના આ વચન સાંભળી ઋષિને થયું કે પ્રજા તેા રાજાની તરફેણમાં છે. તેણે રાજાના પક્ષ ખેચ્ચેા એટલે ઋષિને ક્રોધ આવ્યેા. અને ક્રોધના આવેશમાં ત્યાંથી ચાલવા લાગ્યા ત્યારે રાજાએ સન્માનપૂર્વક કહ્યું. પધારો, ત્યારે વિશ્વામિત્રે ક્રોધાવેશમાં કહ્યું. જો તું ૠષિનું સત્કાર-સન્માન કરતા હાય તા તે માંગે તે આપી દે. તું રાજનીતિની મોટી મોટી વાત કરે છે પણ આંગણે આવેલા યાચકને દાન દેવાનું તે સમજતા નથી. રાજા કહે-આપ માંગે તે આપું. પવિત્ર માણસને ખ્યાલ નથી હોતા કે સામાના પેટમાં શુ ખાટી ખદખ। ભરી છે ? ઋષિ કહે છે હે રાજન્ ! સમુદ્ર સહિત તારું આખુ` રાજ્ય મને આપી દે. રાજાએ હસતે મુખડે સારુ રાજ્ય એક સત્યને ખાતર આપી દીધું. છતાં ઋષિ કહે છે—હવે દક્ષિણા તા આપ. ત્યારે રાજાએ પાતાના પ્રધાનને કહ્યું-આપણા રાજ્ય ભડારમાંથી ૧૦૦૦ સેાનામહારા આપી દે. ઋષિ કહે-સમુદ્ર સહિત આખું રાજ્ય