________________
શારદા શિખર જેવા છે. એ માટે બળી રાજા છે. એના સૈન્ય આગળ તમારું સૈન્ય કેટલું? એને રોળી નાંખતા તમે ચળાઈ જશે. લડાઈ કરવાની વાત છેડી દે. એની સામે તમારું જેર નહિ ચાલે. હવે હેમરથ રાજાને ભાન થયું. ખૂબ રડવા લાગ્યું ને ઈદુપ્રભાઈપ્રભા...કરવા લાગ્યું. ત્યારે પ્રધાને કહ્યું હવે રાંડ્યા પછીનું ડહાપણ શા કામનું? પહેલાં તમને ઈન્દુપ્રભાએ ઘણું સમજાવ્યા પણ તમે સમજ્યા નહિ. ખૂબ ભેળપણ કર્યું. તમારા હાથના કર્યા હૈયે વાગ્યાં. હવે તે ઈ-પ્રભા પણ તમારી નથી. એને મોહ છોડી દે. જો એ તમારી હતી તે કાયા કુરબાન કરત. તમારે માટે પ્રાણ આપી દેત પણ મધુરાજાના મેહમાં લપટાત નહિ. આ રીતે ખૂબ સમજાવ્યા પણ રાજાને મેહ ઉતરત નથી.
બહેમરથ રાજાને વિલાપ : અરેરે. ઈદુપ્રભા ! તું મને મૂકીને ક્યાં ચાલી ગઈ? મને તે તારા વિના ગમતું નથી. હું તે તારી રાહ જોતા હતા કે આજે આવે કે કાલે આવે. પણ તું તે મને ભૂલી ગઈ. ઈદુપ્રભાના વિયેગમાં હેમરથી રાજા ક્ષણમાં હસે છે, ક્ષણમાં રહે છે અને કયારેક ગાય છે, નાચે છે ને કૂદે છે. ઘડીકમાં મહેલમાં જાય છે ને પાછા બહાર આવે છે. અને ચારે તરફ દષ્ટિ ફેરવે છે. કેઈ વખત મહેલમાં સૂઈ રહે છે તે કઈ વખત સભામાં જાય છે. કયારેક એવા કરૂણ સ્વરે વિલાપ કરતા કરૂણ સ્વરે બોલે છે કે હે ઈદુપ્રભા ! તારા વિના હું જીવી શકું તેમ નથી. તારા વિના આ બટપુરનું રાજ્ય અને રાજમહેલ સૂના લાગે છે. તારે વિયેગ મારા માટે અસહ્ય થઈ પડે છે. તારા વિયેગમાં મારી ભૂખ ભાગી ગઈ છે ને ઉંઘ ઉડી ગઈ છે. મેં તારું શું બગાડયું છે? મેં તારે શું ગુને કર્યો છે ? તે તું એક વખત મારી પાસે આવીને મને કહી દે. તે તે મને ઘણું સમજાવ્યું પણ મેં ભેળ બનીને તને ત્યાં મૂકી તે ખોટું કર્યું. હવે એ મધુરાજા સામે મારું જેર ચાલે તેમ નથી. પણ તું અહીં આવી જા. આમ બોલતે ચારે બાજુ નગરમાં ભમવા લાગ્યો. ધૂળમાં આળોટવા લાગ્યા ને કયારેક તે પિતે પહેરેલા વસ્ત્રો પણ કાઢી નાંખવા લાગ્યા. પ્રધાન આદિ માણસોએ રાજાનું મન શાંત કરવા ઘણાં ઉપચાર કર્યા. એને બીજી ઘણી રાણીઓ હતી, પણ ઈદુપ્રભા આગળ તેને તુચ્છ લાગતી હતી. કઈ રીતે રાજાનું મન શાંત ન થયું. ઈદુપ્રભાની પાછળ મગજનો કાબુ ગુમાવી પાગલ બની ગયે. હવે એના માણસોએ થાકીને તેને છોડી દીધો. એના કર્મોદયે વને વન ભમવા લાગ્યા. જ્યાં ગામ આવે ત્યાં જઈ છે ઈદુપ્રભા... હે ઈન્દ્રપ્રભા કરવા લાગ્યા. એને ગાંડ માની કેઈ પથરા મારવા લાગ્યા. છેકરાએ તેને ગાંડગાંડે કહીને ઠેકડી ઉડાડવા લાગ્યા. આમ કરતાં હેમરથ રાજા ઈન્દ્રપ્રભાની પાછળ પાગલ બની ભવિતવ્યતાવશ રખડતા રખડતે અધ્યા નગરીમાં આપે.