________________
શારદા શિખર
}n
એકેક શબ્દ મંત્ર જેવા ગણવામાં આવે છે. કારણ કે તે શબ્દોની પાછળ ઘણું ચિંતન અને મંથન હેાય છે. તેથી તે શબ્દ આપણા જીવનને પક્ષ્ા કરાવે છે. તમારા પૈસા કે સત્તા માનવજીવનને પલ્ટો કરાવી શકતા નથી. પણ જ્ઞાનીના વચન પાપીમાં પાપી માનવના હૃદયનું પરિવર્તન કરાવી શકે છે. તેથી મહાન પુરૂષો કહે કે તમારુ' જીવન માંગલમય બનાવે.
જેનું જીવન મંગલમય હશે તેવુ દરેક કા મંગલમય થવાનું છે. જીવનને મંગલમય બનાવવા માટે માનવ દેહરૂપી સુંદર અવસર મળ્યા છે. યાદ રાખજો કે આ માનવદેહ છૂટી ગયા એટલે મામલા ખતમ. જીવનને મંગલમય બનાવવા માટે માનવદેહ મળ્યેા છે. ખીજે ક્યાંય આવું મંગલમય તત્ત્વ નહિ મળે. જે માનવભવ પામીને માત્ર ભાગમાં રચ્યાપચ્યા રહે છે તેમનું જીવન મંગલમય ખનતું નથી. જે ભાગને તજે તેનુ જીવન મંગલમય અને છે. માટે જીવનની એકેક પળને આળખા.
જ્ઞાનીઓ કહે છે કે માનવજીવનની એકેક પ્રવૃત્તિ આત્માને કમના અંધનથી મુક્ત કરાવવાના લક્ષથી હાવી જોઈએ. પણ ભાગ માટે ન હાવી જોઈ એ. હિટલરનુ નામ તેા તમે સાંભળ્યુ છે ને ? હિટલર પાસે કેટલી શક્તિ હતી ? બુધ્ધિ હતી, સાધના હતા પણ દરેકના ઉપયાગ માનવના સંહાર કરવા માટે કર્યાં. વિજય મેળવવા માટે કર્યાં. તેની બધી શક્તિનું પરિણામ શું આવ્યું ? “ વિનાશ ”. તેની શક્તિ અને બુધ્ધિએ માનવ જાતના વિનાશ કર્યો ને પોતાના પણ વિનાશ કર્યાં. આવા દાખલા સાંભળીને તમે એટલું ધ્યાન રાખજો કે તમારી શક્તિ અને બુધ્ધિ તમને વિનાશના પંથે ન લઈ જાય. તમારી શક્તિ, બુધ્ધિ અને જીવન સંસારના ભાગે માટે નથી પણ આત્મા માટે છે. આવું જ્યારે તમને લક્ષ થશે ત્યારે તમે માનવજીવનની કિંમત સમજી શકશે।. આવું સમજી તમે તમારી આંખેા ઉપરથી જડવાદનાં ચશ્મા ઉતારી નાંખા, આ જડવાદે જીવને પરાશ્રયી અને ગુલામ બનાવી દીધા છે. આ જડવાદ જ્યારે દૂર થશે ત્યારે ચૈતન્યના શુધ્ધ સ્વરૂપનું ભાન થશે. જડવાદનાં કારણે જીવ કના બંધનથી જકડાયેા છે. ચૈતન્યને પેાતાના સ્વરૂપનું ભાન થતાં જડવાદનાં બંધન પલવારમાં તૂટી જશે. જ્યારે જીવને ચૈતન્ય શક્તિનું ભાન થશે ત્યારે ધન-વૈભવ, મંગલા, ગાડી, લાડી અને વાડી બધા તમને તેમના તરફ આકર્ષિત નહિ કરી શકે. આખરે તેા આ ધન-વૈભવ, વિલાસ બધાં એક દિવસ દગે દઈને અદૃશ્ય થઈ જવાનાં છે. માટે તમે તેના વિશ્વાસ ન રાખા. જેટલા વિશ્વાસ ભૌતિક પદાર્થોમાં રાખા છે તેટલા પોતાના ઉપર રાખા. આત્મા એ પાતાનેા છે. જે પોતાના છે તે કદી દગા નહિ દે. પર પટ્ટા કરશે. અવશ્ય દગાના ભાગ ખની જશેા, એમને છેડવા પડશે. ભૂલની ભૂલવણીમાં પડેલા
ઉપર વિશ્વાસ રાખવાની જે ભૂલ અને આખરે સ્વેચ્છાએ કે અનિચ્છાએ માનવી એમ માને છે કે આ ધન,
૧