________________
શારદા શિખર
પય
ગુણગ્રહણ કરવામાં તત્પર રહેતા. આવી મહાન ચાગ્યતાવાળા તે આત્મા હતા. રાજને એક ભવ્ય મહેલ ખધાવવા હતા એટલે નયસારને જ ગલમાંથી ઉત્તમ જાતિના લાકડા કાપી લાવવાની આજ્ઞા કરી. એટલે નયસાર ઘણાં માણસાનાં કાફલા સાથે એક દિવસ જંગલમાં ગયા. નયસાર ઉંચામાં ઉંચી જાતના સૂકાઈ ગયેલા વૃક્ષાને કપાવીને કાષ્ટ એકઠાં કરાવે છે. તેમાં ઘણાં માણુસા કામ કરતાં હતા. તે કામ કરીને થાકી જાય એટલે તેમને સ્નાન કરવા ગરમ પાણી તૈયાર કરાવ્યા છે ને અપેારે જમવા માટે લેાજન સામગ્રી ત્યાં તૈયાર કરાવી છે. બધાને કડકડીને ભૂખ લાગી છે. ભેાજન તૈયાર થઈ ગયું છે. પણ નયસાર એવી શુભ ભાવના ભાવે છે કે કોઈ અતિથિને મને સુર્યેાગ મળી જાય તેા તેમને ભેાજન કરાવીને હું લેાજન કરું.
"क्षुधितस्तृषितो चापिदि स्यात् अतिथि र्ममः। तं भोज्यामीति, नयसारो ऽपरहि तस्ततः।।"
“ વનવગડે પણુ કેવી ઉત્તમ ભાવના”:-તે ક્ષુધાતુર અને તૃષાતુર ાવા છતાં નયસાર કેવી ભાવના ભાવે છે! કે કોઈ અતિથિને ભેાજન કરાવીને હું લેાજન કરુ. તમે જમવા સમયે આવી ભાવના ભાવા છે કે સીધા જમવા માંઢા છે ? તમે તેા જૈનના સસ્કાર પામેલા છે. આ નયસાર સંસ્કાર પામેલા ન હતા છતાં કાઈ ને ખવડાવીને ખાવાની પવિત્ર ભાવના છે. નયસાર ઉંચે ટેકરી ઉપર ચઢીને અતિથિની તપાસ કરે છે. જુએ, જેની ભાવના હાય છે તેને અકળચકળમાંથી ચેાગ કેવા મળી જાય છે! એક પંચમહાવ્રતધારી સંત પોતાના શારીરિક કારણે પાછળ રહી ગયા પેાતાના ગ્રુપના સંતા આગળ નીકળી ગયા. જંગલમાં કેડીએ અટપટી હોય છે. આ મુનિ લક્ષ ચૂકી ગવા એટલે અવળી કેડીએ ચઢી ગયા. ચારે ખાજુ જંગલમાં ભમે છે પણ માગ મળતા નથી. ઉનાળાના સખ્ત તાપ છે. ખરાખર અપારના સમય છે, તેથી મુનિનેા કઠ સૂકાવા લાગ્યા. પાણી વિના ચક્કર આવવા લાગ્યા. મુનિ વિચાર કરે છે હવે મને માર્ગ મળતા નથી. આટલામાં કેાઈ માણુસ પણ દેખાતું નથી. શું કરવું? ત્યાં નયસાર સુથારે દૂરથી મુનિને જોયા એટલે ટેકરી ઉપરથી ઉતરીને મુનિ પાસે પહેાંચી ગયા. સંતને વંદન કરીને કહે છે મહારાજ! મારા પરમ પુણ્યાન્નુચે આ ઘાર અટવીમાં મને આપના દન થયા. આપ ખૂબ થાકી ગયા છે. મારે ત્યાં નિર્દોષ આહાર તૈયાર છે. તેના સ્વીકાર કરીને મને ધૃતા' કરશે. સ`ત કહે છે ભાઈ! મને પાણીની જરૂર છે. ભાજન વિના જીવી શકાશે પણ પાણી વિના નહિ જીવી શકાય. ત્યારે નયસારે કહ્યું. મારા માસેા માટે ગરમ પાણી પણ તૈયાર છે. આપ પધારેા, સંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને આહાર પાણીની ગવેષણા કરવા માટે નયસારના કાલા છે ત્યાં આવે છે.