________________
પરર
ચારદા શિખર
પાસે આવ્યા. ભગવાને કહ્યું કે હે મુનિ! આ આહાર તમારી લબ્ધિના નથી પણ કૃષ્ણની લબ્ધિના છે. આ સાંભળતાં એટલે વિચાર સરખા ન કર્યો કે છ-છ મહિનાના ઉપવાસી છું. હુંવે ભગવાને આટલ' ચલાવી લીધુ' હતા ? પણ શું વિચાર કર્યાં? અહા! આવા કરૂણાના સાગર સજ્ઞ પ્રભુ છેતેા મને સાચું સમજાવ્યું. એ ન હાત તે મને શું ખખર પડત કે આ મારી લબ્ધિને આહાર નથી. ભગવાને મને ખૂલમાંથી ખચાવ્યેા. ભગવાનની આજ્ઞા થતાં ઢઢણમુનિ નિર્જીવ ભૂમિમાં પરઠવવા ગયા. લાડવા ચાળતાં ચાળતાં ઢઢણમુનિ વિચાર કરવા લાગ્યા કે હે જીવડા ! છ છે મહિના વીતી ગયા. તારી લબ્ધિને આહાર મળતા નથી છતાં હજી તારે ખાવું છે ? તને આહારસના ઉપર વિજય મેળવી અનાહારક મનવાનું મન કેમ થતું નથી ? તારા જખ્ખર કર્મના ઉદય છે. હવે તું આહારસંજ્ઞાના સંપૂર્ણ વિજેતા બની જા. લાડવા ચાળતાં (૨) શુભ ભાવનાની શ્રેણીએ ચઢયા. આઠમા ગુણસ્થાનકે ચઢી ક્ષપક શ્રેણી માંડી ખારમે થઈ તેરમે ગયા ને ચાર ઘાતી કર્મોને ચાળી નાંખી કેવળજ્ઞાનની પંચાતિ પ્રગટાવી. અને ક્રર્માને ખપાવીને મેક્ષમાં ગયા. આપણે પણ આ પર્યુષણના દિવસામાં સૂતેલા આત્માને જગાડવાના છે. જેને આત્મા જાગૃત મની સિંહ જેવા શૂશ્મીર બનશે તે કર્મીને તાડી શકશે. સમય થઈ ગયા છે. વધુ ભાવ અવસરે.
સચ્છિ : જનતાના મુખેથી જ્ઞાની ગુરૂ પધાર્યાની વાત સાંભળીને અગ્નિભૂતિ અને વાયુભૂતિ અને ભાઈએ ખૂબ ક્રોધથી ધમધમી ઉઠયા. અને લેાકેાને કહેવા લાગ્યા કે એ વળી માટા વિશિષ્ટ જ્ઞાની કાણુ ? એમનામાં કંઈ જ્ઞાન નથી. એ લે મંત્ર-તંત્રના પ્રયાગથી લેાકેાને ઠગે છે. અને એ જૈન સાધુ મહારથી જેવા ગદા છે તેવા અંદરથી પણ ગદા છે. એ લાખ...ડના ગાળાની માફક પોતે તરતા નથી ને બીજાને પણ તારતા નથી. ખંધુએ ! જ્ઞાનના અભિમાન કેવે છે! આવા પવિત્ર મુનિને પણ તેમણે કેવા શબ્દો કહ્યા ? જેને જ્ઞાન પચ્યું નથી હતુ તે ખાખાચીયાના ઓછા પાણીમાં રહેલા દેડકાની જેમ ડ્રાઉં ડ્રાઉં કરે છે. તેમ આ અને બ્રાહ્મણ પુત્રો પણ નંદીવર્ધન ગુરૂની પ્રશ'સા સાંભળીને ઈર્ષ્યાની આગમાં જલી ઉઠયા ને દેડકાની માફક ડ્રાંઉં ડ્રાઉ કરવા લાગ્યા. શ્રાવકાએ કહ્યું- ભાઈ! તમે એવું ન મેલા. એક વખત તમે એમની પાસે આવશે તે એમના જ્ઞાનના તમને ખ્યાલ આવશે. આમ કહીને લેાકેા તા. ચાલ્યા ગયા. સંતના દર્શન કર્યાં ને તેમનું પ્રવચન સાંભળ્યું. પ્રવચન પૂરું થયા બાદ નદીવનમુનિના એક શિષ્ય સત્યભૂતિમુનિ ગામમાં ગૌચરી લેવા માટે જતાં હતાં.
આ સમયે પેલા એ બ્રાહ્મણ પુત્રો નદીવધનમુનિની પાસે વાદવિવાદ કરી જીત મેળવવા માટે જઈ રહ્યા હતા ત્યાં માર્ગમાં તેમને સત્યભૂતિમુનિનુ મિલન થયુ