SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ શારદા શિખર સ્વને ભૂલીને પરમાં પડયા છે તેથી ગાથા ખાય છે. ટુંકમાં આત્મા અન તશક્તિનો ધણી છે. તે શક્તિને સ્વ તરફ વાળશે। તે અવશ્ય કર્મબંધન તેાડશે. વધુ ભાવ અવસરે. ચરિત્ર : નારદઋષિ પ્રદ્યુમ્નકુમાર કયારે તેના માતા પિતાને મળશે અને તે દ્વારકા નગરીમાં આવશે ત્યારે શું શું નિશાનીએ થશે તે અધુ' સીમ ધરસ્વામીને પૂછે છે અને ભગવત તેને જવાબ આપે છે. પ્રદ્યુમ્નકુમારને કાણુ ઉપાડી ગયું ? તે હાલ ક્યાં છે? કયારે તેની માતાને મળશે ને તે આવશે ત્યારે શું શું વાત બનશે તે ભગવતે નારદજી તથા પદ્મ ચક્રવતિ આદિની સમક્ષ રજુ કર્યું. હવે તે પ્રદ્યુમ્નકુમારને ઉઠાવી જનાર દેવ સાથે પ્રદ્યુમ્નકુમારને પૂર્વનુ શુ વૈર હતું તે વાત તેમજ પદ્મચક્રવર્તિને જાણવાની ખૂખ તાલાવેલી લાગી છે એટલે કહે છે પ્રભુ ! તે પ્રદ્યુમ્નકુમાર અને તે દેવને પૂર્વાંનું શું વૈર હતું. તે આપ કૃપા કરીને ફરમાવે. એટલે સીમંધરસ્વામી પ્રદ્યુમ્નકુમારના પૂર્વભવની વાત કહે છે. સાંભળેા. નારદજી જંબુદ્વીપના પવિત્ર ભરતક્ષેત્રમાં ધનધાન્યથી સમૃધ્ધ દેશ છે તેમાં શાલિગ્રામ નામનુ એક નગર છે. સામદત્ત બ્રાહ્મણ વહાં રહવે, અગ્નિમિતા હૈ નાર | અગ્નિભૂતિ ઔર વાયુભૂતિ હૈ, દાનાં પુત્ર ઉદાર હા, શાલિગ્રામ નામના નગરમાં સેામદત્ત નામનો વેદ-વેદાંતનો જાણકાર એક બ્રાહ્મણુ વસતા હતા. તેને અગ્નિમિતા નામની પત્ની હતી. તે બ્રાહ્મણ ખૂબ સુખી હતા. નગરમાં તેનું ઘણું માન હતુ. આ બંને પતિ-પત્ની સંસાર સબંધી સુખ ભાગવતાં એક લખત અગ્નિમિતા બ્રાહ્મણી ગભ`વ'તી થઈ. સમય જતાં તેણે જોડલે બે પુત્રાને જન્મ આપ્યા. તેમાં એકનું નામ અગ્નિભૂતિ અને ખીજાતું નામ વાયુભૂતિ રાખવામાં આવ્યું. ખંધુએ ! જીવ કર્મ કરે છે તે તો તેને અવશ્યમેવ ભાગવવાં પડે છે. પુણ્યનો ઉદય હાય ત્યારે સુખ હોય પણ અખાધાકાળ પૂરા થતાં કર્મ ઉદયમાં આવીને ઉભું રહે છે. જુઓ, રૂક્ષ્મણી કૃષ્ણને કેટલી પ્રિય છે! તેના પડતાં ખોલ કૃષ્ણજી ઝીલે છે. પ્રદ્યુમ્નકુમાર તેમનો લાડીલેા પુત્ર હતા. તેનો જન્મ મહેાત્સવ કેવા ઠાઠમાઠથી ઉજવાતો હતો ! આવા પુણ્યવાન જીવને કર્માએ છેડયા છે ? વ્યાખ્યાનની શરૂઆતમાં ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે તેમાં શું ખેલીએ છીએ ? માહણા....માહણે.....હું ભવ્ય જીવા! કાઈ જીવને હણ્શે। મા, હણશે। તે હણાવું પડશે. કાઇ જીવ સાથે વૈર કરશેા નહિ, વૈર કરશે। તો વૈર ભાગવવા પડશે. વિષ્ણુ ભાગવે જીવને મુક્તિ નથી. જો આટલાં શબ્દો તમારા હૃદયને સ્પર્શે તે પાપ કરવામાં કાપ મૂકાઈ જાય. ખધ મુનિના જીવે એક ભવમાં મજાક ખાતર કાઢી ખડાની છાલ ઉતારી તેના પરિણામે સાધુપણામાં તેમના શરીરની ચામડી ઉતારવામાં આવી, માટે કમ ખધન કરતી વખતે ખ્યાલ રાખા,
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy