________________
૪૭૪
શ્રાવાત
નાના બાલુડાએ પણ માતાને બેધડક કહી દેતા હતા કે હે માતા ! પૂર્વ ભવામાં એવા ઘાર કર્મો કર્યો કે તેના કારણે આ આત્મા નરક અને તિય ચ જેવી અશુભ ચેનીમાં ગયા ને ત્યાં અસહ્ય દુઃ ખેા વેઠયા. ભગવાનના સમાગમ થતાં અમને સંસાર સ્વરૂપનુ ભાન થઈ ગયુ છે. માટે હે માતા ! મને દીક્ષાની આજ્ઞા આપે. અંતે પુત્રાના ઢ વૈરાગ્ય જોઈને માતાને આજ્ઞા આપવી પડતી હતી.
બંધુએ ! આવા સંતાનેા કયારે અને છે ? એ માતાએ પુત્રના જીવનમાં સારા સંસ્કારોનું સિંચન કરી પુત્રના જીવનનું ઘડતર કરતી હતી. ૧૦૦ શિક્ષક જે ઘડતર નથી કરી શકતા તે એક માતા કરે છે. પણ આજે સતાના અગડે છે કેમ ? માતા પિતાએ હરવા ફરવામાં, નાટક-સિનેમા જોવામાં, શરીરની ટાપટીપ કરવામાં ને ભાગવિલાસમાં મસ્ત બન્યા છે પછી બાળકના જીવનનું ઘડતર ક્યાંથી કરી શકે? એ માતાએ મેાજશેખ છેડીને ખાળકના જીવનમાં સંસ્કારનું સિંચન કરે તેા સંતાન સુખી થાય. સાથે માતા-પિતા પણ સુખી થાય. તમે તમારા સંતાનેાના જીવનનુ' એવુ ઘડતર કરે કે એ સંતાન ભવિષ્યમાં મહાન સુખી અને અને માતાપિતાના નામને જગતના ખૂણે ખૂણે ગજવી મૂકે. ભગવાન મહાવીરસ્વામી જગતના ખૂણે ખૂણે વિચરતા હતા ત્યારે જે પ્રભુને જાણતાં હતાં તેઓ પધારા.. પધારો ત્રિશલાનંદન એમ કહેતાં હતા. આ છે માતાની વિશેષતા. માટે તમે શ્રી જાતિને હલકી ન માનશે. વેદ ખપાવીને અવેન્રી દશા પ્રાપ્ત નહિ થાય ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત થવાનું નથી. અવેદી–અવિકારી અનવું હાય તે વધુમાં વધુ બ્રહ્મચર્યનું પાલન કરવું પડશે. (પૂ. મહાસતીજીએ અહી બ્રહ્મચર્ય ઉપર સુંદર દૃષ્ટાંત આપ્યુ હતુ..)
મહાખલ દેવને આત્મા જયંત વિમાનમાંથી ચવીને ફાગણ સુદી ચાથના દિવસે મધ્યરાત્રીના સમયે મિથિલા નગરીમાં કુંભક રાજાની પ્રભાવતી નામની રાણીના ઉદરમાં આવ્યેા. આ પ્રભાવતી માતા ખૂબ પુણ્યવંતી છે. તીથ કર પ્રભુની માતા ખનવા માટે પણ લાયકાત કેળવવી પડે છે. તીથંકર પ્રભુના માતા-પિતા નિયમા ભવી અને માક્ષગામી હાય છે. આવી પુણ્યવતી પ્રભાવતી રાણીના ઉદરમાં પુણ્યાત્મા આવીને ઉત્પન્ન થયા છે. હવે પ્રભાવતી રાણી ચૌદ સ્વપ્ના જોશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર : નારદજી મહાવિદેહ ક્ષેત્રમાં જઈને સીમ’ધરસ્વામીના સમવસરણને જોઈને પેાતાની જાતને ધન્ય માનવા લાગ્યા. ત્યાર પછી ત્રણ પ્રદક્ષિણા દઈને મસ્તક પર અંજલિ કરીને નારદજી સીમધરસ્વામીની સ્તુતિ કરવા લાગ્યાં.
નારદજીએ સીમંધરસ્વામીની કરેલી સ્તુતિ ઃ અધા વિઘ્નાને કરનાર, કામદેવના ગવને દૂર કરનારા પૂર્ણ જ્ઞાનયુક્ત એવા શ્રી સીમંધરસ્વામીને મારા નમસ્કાર હા. જે દેવાધિદેવ ઇન્દ્રથી સેવિત છે, ચંદ્રકલાવત હેવા છતાં પેાતાના