________________
૭૨
થારદા શિખર
એટલે કે દેવ શરીરના પરિવતનથી મવવા તીર્ ભવની વ્યુત્ક્રાન્તિથી દેવભવને ત્યજીને મનુષ્યભવને ગ્રહણ કરવાની અપેક્ષાથી ગભ રૂપે જન્મ પામ્યા.
જ્યારે તેઓ પ્રભાવતી દેવીના ઉત્તરમાં ગભ રૂપે અવતર્યાં ત્યારે સૂર્ય વગેરે ગ્રહા ઉચ્ચ સ્થાને હતા. ચારે દિશાએ દિગ્દાહ વિગેરે ઉપદ્રવા વિનાની હતી. તીથકરના પ્રભાવથી દિશાએ પ્રકાશ યુક્ત તેમજ ઝંઝાનિલ રજકણ વગેરેથી રહિત થઈને સ્વચ્છ બની ગઈ.
દેવાનુપ્રિયા ! વિચાર કરો. આ પૃથ્વી ઉપર કંઈક જીવેા દેવલેાકમાંથી ચવીને માતાના ગર્ભમાં સામાન્ય જીવા આવે છે. ચક્રવર્તિ, વાસુદેવ અને ખલદેવ આવે છે. પણ આ બધામાં તીર્થકર પ્રભુ શ્રેષ્ઠ છે. આવા મહાન પુરૂષોનું આ પૃથ્વી ઉપર અવત રણ થાય છે ત્યારે કેવા સુંદર ચગેા વર્તે છે. ગાઢ તિમિર દૂર થઈ ને પૃથ્વી ઉપર અનેરો પ્રકાશ ફેલાય છે. રોગ આદિ ઉપદ્રવા પણ શમી જાય છે. શાંતિનાથ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા ત્યારે મરકી જેવા મહાન રોગ પણ શમી ગ હતા. મલ્લીનાથ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા ત્યારે કેવા ચેાગ હતા તે વાત ખતાવતા ભગવંત કહે છે કે સરળતુ નહતુ કાગડા વિગેરે પક્ષીઓ રાજા આદિ માટે વિજયને સૂચવનારાં શબ્દો ઉચ્ચારી રહ્યા હતા. પવન પણ પ્રદક્ષિણાવત થઈને વાતા હતા. તે શીતળ, મદ અને સુગંધયુક્ત પવન અનુકૂળ લાગતા હતા. તે પૃથ્વીને સ્પર્શ કરતાં વાતા હતા. એવા સુખદ સમય હતેા કે જેમાં નિષ્પન્ન ધાન્યથી માહિની– પૃથ્વી લીલાછમ આવરણથી ઢંકાઈ રહી હતી. જનપદ પણ હ`માં તરએાળ થઈ રહ્યું હતું. અને જાતજાતની ક્રીડામાં મસ્ત હતું. અડધી રાતનો સમય હતા. અશ્વિની નક્ષત્રનો ચંદ્રની સાથે યાગ થઈ રહ્યો હતા. ફાગણ મહિનાનો શુકલપક્ષ ચાલતા . હતા. આ મહિનો હેમ'તકાળના મહિનામાં ચેાથે! મહિનો તેમજ આઠમે પક્ષ છે, એવી ફાગણ શુકલ ચાથના દિવસે અડધી રાતના વખતે મહાખલ દેવ પેાતાની ખત્રીસ સાગરની સ્થિતિ પૂરી કરીને તે જ્યંત નામના વિમાનમાંથી ચવીને પ્રભાવતી ધ્રુવીના ગર્ભમાં સ્થિત થયા.
ખંધુએ ! મલ્લીનાથ ભગવંત માતાના ગર્ભમાં આવ્યા ત્યારે કેવા સુંદર ચૈાગ વતા હતા! આવા પવિત્ર મહાન પુરૂષાનું માતાના ગર્ભમાં આગમન થતાં સર્વત્ર શાંતિનું વાતાવરણ છવાઈ જાય છે. દુષ્કાળ હોય તે પણ સુકાળ થઈ જાય છે. એકબીજાના ક્લેશ શમી જાય ને સર્વત્ર આનંદ આનંદ છવાઈ જાય છે. આવા મહાન પુરૂષા જે માતાના ગર્ભમાં આવીને ઉત્પન્ન થાય છે તે માતા પણ ધન્ય અની જાય છે. સામાન્ય મહાન પુરૂષને જન્મ દેનારી માતા પણ જગતમાં ભાગ્યવાન મનાય છે તેા તીર્થંકર પ્રભુની માતા તા તેનાથી અનંતગણી પુણ્યવાન અને ભાગ્યવાન