________________
હા ખર
દિખર
૪
અનેકવિધ કૌતુકોને જોતાં જોતાં નારદજી આકાશમાર્ગે જઈ રહ્યા હતા. ત્યાં સુમેરૂ પવ તની સામે આવતાં રાત પડી ગઈ તેથી રાત ત્યાં રાકાઈ ગયા. સવાર પડતાં નારદજી આગળ વધ્યા. આકાશગામિની વિદ્યાના બળથી ઝડપી જઈ રહેલાં નારદજી પુરગિરી નગરીમાં પહેાંચી ગયા. જે નગરી સીમધરસ્વામીના ચરણકમળાનાં સ્પથી પવિત્ર ખનેલી છે. તે તીર્થંકર, કેવળી, મનઃ પવજ્ઞાની, અવધિજ્ઞાની, તપસ્વી, તથા જ્ઞાની સાધુ-સાધ્વી આદિથી સુÀાભિત હાય છે. તેવી તે પવિત્ર નગરી છે.
“ નારદજીએ જોયેલ અદ્ભૂત સમવસરણુ’:- ત્યાં પહેાંચીને નારદજીએ અપૂર્વ સમવસરણની રચના જોઈ. પ્રભુના સમવસરણમાં ભવનપતિ, વાણુન્ય તર ચૈાતિષી અને વૈમાનિક એ ચારે પ્રકારના દેવા અને તેમની દેવીએ, મનુષ્ય મનુષ્યાણી તિય ચ, તિય ચાણી, સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ મારે પ્રકારની પ્રખદા ભરાયેલી છે. સમવસરણ સુવણુ રત્નમયથી ઉત્તમ રીતે સુશેાભિત હતુ. તેમાં દેવાને લીધે સમવસરણની શાભા અત્યંત મનેાહર લાગતી હતી. સમવસરણની અદ્ભૂત શોભા જોઈને નારદજી આશ્ચય ચકિત થયા.
પોતાની જાતને ધન્ય માનતા નારદજી :-નારદજી પેાતાને ધન્ય માનવા લાગ્યા કે અહા ! રૂક્ષ્મણીના પુત્ર કેવા પુણ્યવાન છે કે જેના નિમિતે હું અહીં આવ્યેા ને હું પણુ કૃતકૃત્ય ખની ગયા કે ભરતક્ષેત્રમાં રહેવા છતાં પણ મેં મારી આંખા વડે આ સમવસરણુનું દર્શન કર્યું. વિષ્ણુ સાથેની મારી મિત્રતા ખૂબ લાભદાયી નીવડી. રૂક્ષ્મણીના પુત્રનું દુ.ખદાયી અપહરણ મારે માટે સુખદાયી નીવડયું. કારણ કે તેના પુત્રના પત્તો મેળવવા માટે અહી આવ્યે છું. અહી આવીને સમવસરણ જોઈને મેં મારા જીવનને તથા મારી આંખાને પવિત્ર મનાવી છે. આ રીતે નારદજી પેાતાને ધન્ય માની રહ્યા છે. હવે નારદજી સીમંધરસ્વામીની સ્તુતિ કરીને પછી તેમને કેવી રીતે પ્રશ્ન પૂછશે ને ત્યાં શુ' બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
શ્રાવણ વદ ૧૨ ને શનિવાર
વ્યાખ્યાન ન. ૪૮
તા. ૨૧-૮-૦૬
સુજ્ઞ ખએ, સુશીલ માતા ને મહેનેા !
અનંત કરૂણાના સાગર, સમતાનાઆગર, ક્ષમાસિંધુ અને જગતના સ્વરૂપને હસ્તરેખાની માફક પ્રત્યક્ષ જોનાર એવા શાસનપતિ પ્રભુએ ભવ્યજીવાના કલ્યાણને માટે દિવ્ય દેશના આપી. આપણે મલ્લીનાથ ભગવાનના અધિકાર ચાલે છે તેમાં