________________
r}}
શારદા સબર
મીઠા શબ્દોથી મારે ગુસ્સા શાંત થઈ જતા. અને મનમાં પસ્તાવા થવા લાગ્યું કે હું તે। હતી તેવી ને તેવી છું. હું વગર વાંકે વહુને લડયા કરતી, ખટપટ કરતી ને તેનું વાંકું ખેલતી. પરંતુ વારંવાર વહુના મુખેથી આવા કામળ શબ્દો સાંભળવા મળ્યા ત્યારે મારા મનમાં થયુ કે હું ખેાટી છુ. વાતવાતમાં ગુસ્સા કરુ છું. મારી દીકરી ઉપર ક્યાં સ્હેજ વાતમાં ગુસ્સા કરુ છું? અરે, વહુને તીખા હૃદયભેદી વેણુ સ`ભળાવુ છું. છતાં સામે અપૂર્વ શાંતિ. ત્યારથી મરુ' હૃદય પીગળી ગયુ.ને પરિવતન પામી ગયું. પછી તેા હવે તે વહુ મને દીકરી કરતાં વિશેષ વાલી અને એક દેવી જેવી લાગે છે. હું તમારો ખૂબ ખૂબ આભાર માનુ છું. આ શું બન્યું. “આપ ભલા ત જગ ભલા ” એ સૂત્ર વહુએ અપનાવ્યું. સાસુના ખોટા અને ક્રોધયુકત હૃદયભેદી ખેલમાં વહુએ નમ્રતાથી ફકત બે શબ્દ ખેલવાના રાખ્યા. હું જેવી છું તેવી છું. તે ય તમારા દીકરાની વહુ છું. તમારે દીકરીની જેમ નભાવવાની અને પાળવાની છે. હું ભૂલેાની ભરેલી છું. મારી ભૂલાને સુધારતાં રહેજો.
ખંધુએ ! આ શબ્દોમાં કયા ભાવ ભર્યાં છે તે સમજાય છે ? ખા! તમે બહુ સારાને પવિત્ર છે. અધી ભૂલ મારી છે. છતાં ય આવી દોષ ભરેલી મને નભાવવાની પ્રાથના કરુ છું. આ રીતે પોતે પેાતાની ભૂલને કબૂલ કરવી એ પાતાની ભલાઈ છે. આપ ભલા તેા જગ ભલા” એ સૂત્ર વહુએ અપનાવ્યું તો સરવાળે સાસુને પસ્તાવાના વખત આળ્યેા. ટૂંકમાં મારા કહેવાના આશય એ છે કે એક સજ્જન માણુસનાં ઘેર પગલાં થયા તે જીવનમાં કેટલું પરિવતન આવી ગયું! કલેશ-કંકાશ અંધ થઈ ગયા ને સાસુ-વહુ અને ધર્મીષ્ઠ અની ગયા પછી અને સાથે ઉપવાસ કરે, પ્રતિક્રમણ કરે. જ્યાં આ ધ્યાનની અને રૌદ્રધ્યાનની આગ સળગતી હતી તે અધ થઈ ગઈ. ને ધર્મધ્યાનના ભાવમાં આવી ગયા. ગુણગ્રાહક દૃષ્ટિ આવે છે ત્યારે સામી વ્યક્તિમાં દુગુ ણા હોય તો પણ તેમાંથી ગુણને શેાધે છે ને પેાતાની ભૂલ કબૂલ કરે છે.
કરેલી ભૂલાનુ પ્રાયશ્ચિત કરવા માટે પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવી રહ્યા છે. આ દિવસેામાં આત્માને પવિત્ર મંગલકારી અનાવવાના છે. સાતે અણુગારો જયત નામના વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યારષાદ મહાખલ સિવાય તે છ દેવા તે દેવલાકના જ્યંત વિમાનથી દેવલાક સખંધી આયુષ્ય કમ ના દલિકાની નિર્જરા થઈ જવાથી એટલે કે દેવ સમંધી આયુષ્ય ક્ષય થવાથી ભવના કારણભૂત ગતિ વગેરેની નિર્જરા થઈ જવાથી સ્થિતિનેા ક્ષય થવાથી તે સમયે દેવ શરીરને છેડીને આ જ બુદ્વીપ નામના દ્વીપમાં ભારત વર્ષ માં ભરત ક્ષેત્રમાં વિશુધ્ધ માતાપિતાના વંશવાળા રાજકુળેામાં જુદા જુદા પુત્ર રૂપે જન્મ પામ્યા, આ બધામાં,