________________
૩૦૪
ચારજ્ઞા શિખર
“જેના પુણ્ય પાધરા હેાય તેને દુશ્મન પણ શું કરી શકે?” પૂર્વ કર્માંના ઉડ્ડયથી એને માતાના વિયાગ પડચા. પણ એનાં પુણ્ય પ્રખળ હતા એટલે વૈરી દેવે તેના ઉપર મેાટી શીલા મૂકી છતાં તેના શરીરને કંઈ નુકશાન થયું નહિ. જેમ વીસ વર્ષના યુવાનની છાતી ઉપર પાશેર વજનનું રમકડું' મૂકે તે તેને વજન લાગે ? ન લાગે. તેમ આ પ્રદ્યુમ્નકુમારની છાતી ઉપર દેવે સેાળ ગજની લાંખી શીલા મૂકી પણ તેને કંઈ અસર ન થઈ. એ હાથ-પગ હલાવે છે એટલે શીલા હાલે છે. કુમાર પાતાના હાથનેા અંગુઠા મેઢામાં લઇ ને ચૂસી રહ્યો છે.
ખીજી તરફ રૂક્ષ્મણીને પુત્રનો જન્મ થયેા ને મને પુત્રના જન્મ થયા નહિ તેના સત્યભામા અફ્સાસ કરતી હતી. પ્રદ્યુમ્નકુમારના જન્મ પછી છઠ્ઠું દિવસે તેણે પણ એક પુત્રને જન્મ આપ્યા. તે પુત્ર પણ તેજસ્વી હતા. તેનું નામ ભાનુકુમાર પાડવામાં આવ્યું. પ્રદ્યુમ્નકુમાર પેાતાનો અંગુઠો ચૂસે છે. હવે ત્યાં કાણુ આવશે ને શુ' ખનશે તેના ભાવ અવસરે કહેવાશે.
*
વ્યાખ્યાન નં. ૩૦
શ્રાવણ સુદ ૮ ને મગળવાર
તા. ૩-૮-૦૬
સુજ્ઞ મધુઆ, સુશીલ માતાએ ને બહેનો !
અનંતકરૂણાના સાગર, જ્ઞાન રૂપી દિવ્ય ચક્ષુના દેનાર ભગવંત ફરમાવે છે કે હું ભવ્ય જીવે ! આ સંસાર શું છે? સંસાર એક માટા સાગર છે. એ એવા ભયાનક છે કે જેમાં માહ-માયા–રાગ-દ્વેષ અને વિષય વિકારના જખ્ખર માજા ઉછળી રહ્યા છે. તેમાંથી પસાર થવા માટે આ માનવ જીવનની મહત્તા છે. સંસાર સમુદ્રને તરવા માટે મનુષ્ય ભવ સિવાય બીજું કાઈ સ્થાન નથી. સ્વગ-મેાક્ષ અને નરકની ટિકિટ મનુષ્ય ભવમાં મળે છે. તમારે ક્યાંની ટિકિટ લેવી છે ? ( શ્રેાતામાંથી અવાજ : મેાક્ષની. ) જો મેાક્ષની ટિકિટ જોઈતી હાય તા વિષયાનેા રાગ છેડા. વૈરાગ્ય ભાવ લાવા ને વૈરાગીમાંથી ત્યાગી બનવાને પુરૂષાર્થ કરે.
અંધુએ ! માક્ષમાં જવા માટે ફર્સ્ટ કલાસ એરક ડીશન ટિકિટ હોય તેા ચારિત્ર છે. જે ચારિત્ર લેવાની તાકાત ન હેાય તે સંપૂર્ણ બ્રહ્મચર્યોંની પ્રતિજ્ઞા લઈ લે. ખાર વ્રત અંગીકાર કરી લેા. બ્રહ્મચય પાળવામાં પૈસાની જરૂર નથી. શારીરિક શક્તિની જરૂર નથી. પણ ઈન્દ્રિયા ઉપર કટ્રાલ લાવવાની જરૂર છે. તપશ્ચર્યાથી હજુ શરીર નખળું પડે છે પણ બ્રહ્મચર્ય પાળવાથી તે શરીરનું બળ વધે છે, બ્રહ્મચય' ફાને કહેવાય ? અન્ય ધર્મોમાં પણ કહ્યું છે કે :