________________
ચારદા શિખર
૨૪૩
સાધના તેં મેળવ્યા ને છેડયા પણ કદી આત્માની સાચી સપત્તિ જ્ઞાન-દર્શન, ચારિત્ર તપ આદિ મેળવવાનો પુરૂષાર્થ કર્યો નહિ. અનંત પુદ્ગલ પરાવતનકાળ સૌંસારમાં રખડયા પણ કદી પેાતાના શુધ્ધ સ્વરૂપનો અનુભવ કર્યો નહિ. ચાર ગતિમાં જીવે અનેક વાર શત્રુઓ ઉપર વિજય મેળળ્યે પણ સાચા ભાવ શત્રુ માહ, અજ્ઞાન, મિથ્યાત્વ, કષાય આદિ ઉપર વિજ્ય મેળબ્યા નહિ. અનેક શાસ્ત્રા ભણ્યા પણ આત્માની અનુભૂતિ કરી નહિ. દેવાને પણ દુલ ભ એવા મનુષ્ય જન્મ, આય દેશ, ઉત્તમકુળ બધું અનેક વખત પામ્યા પણ આ સૂતેલા આત્માને જાગૃત કર્યાં નહિ. વધુ શું કહું. સંયમ, શીયળ, તપશ્ચર્યા આદિ ઘણાં ધર્માનુષ્ઠાનો આત્માના લક્ષ વિના માત્ર ધી દેખાવા માટે જીવે કર્યા પણ આત્મ લક્ષે ન કર્યાં. આત્માની અનુભૂતિ કરાવનાર શાસ્ત્ર કે સત્ ક્રિયાની પ્રાપ્તિ મને થઈ નહિ. અનેક વખત શુરૂ કર્યા પણ અત્યાર સુધી મારા આત્માને માહ નિદ્રામાંથી જાગૃત કરાવે એવા ગુરૂની ચેાગ મળ્યેા નહિ. આ રીતે વાણી સાંભળીને મનમાં ચિંતન કયુ" ને ઉભા થઈને ખેલ્યા અહા ગુરૂદેવ ! આજે મારા ભાગ્ય સીતારા ચમકયા. મારા માહનો ઉદ્ભય મંદ પડયેા. જેથી આવા પારસ સમાન ગુરૂદેવનો મને ભેટા થયે. આપની વાણી સાંભળીને માશ સૂતેલે આત્મા જાગૃત બન્યા. અજ્ઞાનનો અંધકાર નાશ થયા, વિષયા તરફથી મારું મન વિરકત થયું.... મનના તરંગા શાંત થયા. આત્મસ્વરૂપની અનુભૂતિ થઈ. હવે મારે આ અસ્થિર સંસારમાં રહેવું નથી. આ રીતે વિચાર કરીને હર્ષિત થયા ને ઉભા થઈ એ હાથ જોડી વિનયપૂર્વક અણગારને કહે છે.
महब्बलेणं धम्मं साच्चा जं णवई देवाणुपिया । छप्पिए बालवयसयं आपुच्छामि बळभद्दं च कुमारं रज्जे ठावे
હે ગુરૂદેવ ! આપની વાણી મને રૂચી છે. મને ખૂબ આનંદ થયા છે. મારુ‘ અંતર વૈરાગ્ય રંગે રંગાઈ ગયું છે. આપના વચન સત્ય છે, યથાથ છે. તેના મને નિણૅય થયા છે માટે હે દેવાનુપ્રિય ! હું અહીંથી ઘેર જઈ ને મારા છ ખાલ મિત્રોને પૂછીને અલભદ્ર કુમારને રાજ્ય સિંહાસન ઉપર સ્થાપિત કરીને આપની પાસે દીક્ષા અંગીકાર કરીશ. હવે મારે એક ક્ષણ પણ અવ્રતમાં રહેવુ' નથી. મારા મિત્રોને જો ભાવ થશે તે। દીક્ષા લેશે. એ નહિ લે તે પશુ હું તેા લેવાના છું. મને સંસાર હવે અંગારા જેવા લાગે છે.
દેવાનુપ્રિયે ! મહાખલ રાજા એક વખતની દેશના સાંભળીને વૈરાગ્ય રંગે ર ંગાઈ ગયા. જ્યારે આત્માના વીચલ્લાસ જાગે છે ત્યારે ક્ષણવારમાં બધા અધનાને તેડી કર્માના ક્ષય કરવા માટે વીય ને ફારવે છે, અંતરંગ વૈરાગ્યના રંગે રંગાયેલા આત્માને