________________
I શ્રી મહાવીરાય નમઃ | સ્વ. આચાર્ય ગચ્છાધિપતિ બા.બ્ર. પૂ. રત્નચંદ્ર ગુરુદેવાય નમઃ
શ્રી જ્ઞાતાજી સૂઝ-મલ્લીનાથ ભગવાનને અધિકાર
શારદા શિખર
(સંવત ૨૦૩રના ઘાટકોપર ચાતુર્માસનાં વ્યાખ્યાને)
- ક
* પ્રવચનકાર : ખંભાત સંપ્રદાયના આત્મજ્ઞાનના દિવ્ય જ્યોતિર્ધર, ગચ્છાધિપતિ, આચાર્ય સ્વ. બા. વ્ર પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબના સુશિષ્યા શાસનદીપિકા, પ્રખર વ્યાખ્યાતા, બા. બ્ર. વિદુષી
પૂ. શ્રી. શારદાબાઈ મહાસતીજી
: સંપાદક બા, બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીના સુશિષ્યાઓ
તત્વચિંતક પૂ. કમળાબાઈ મહાસતીજી તથા
બા. બ. પૂ. સંગીતાબાઈ મહાસતીજી
પ્રકાશક સ્વ. મણીબહેન છગનલાલ દેસાઈને પરિવાર બાબુલાલ છગનલાલ દેસાઈ, રતિલાલ છગનલાલ દેસાઈ ચત્રભુજ છગનલાલ દેસાઈ, મનસુખલાલ છગનલાલ દેસાઈ
રમણીકલાલ છગનલાલ દેસાઈ વેચાણ કિંમત રૂ. ૭-