________________
૧૮૮
શારદા શિખર
વિદ્યુત્પ્રભા આ વાત ખરાખર ધ્યાનમાં રાખે છે. તે રોજ રાત્રે જાય. બાળકને દૂધ પીવરાવે, સ્નાન કરાવે અને રમાડે, પછી તરત પાછી ચાલી જાય. રાજાને વહેમ પડચો કે ખાળકને સૂવાડા ત્યારે આ રીતે સ્નાન કરાવેલા કે આંખ આંજેલેા ન હતા ને રાજ આ રીતે કેમ થાય છે ? વિદ્યુતપ્રભા અહીં આવે એટલે પેલા બગીચા પણુ સાથે હાય છે. જ્યારે તે પુત્રને રમાડીને પાછી ફરે ત્યારે પેલા બગીચા પણ સાથે જાય છે. પણ બગીચાના થેડા ફળ ફૂલ ને પાંદડા ત્યાં પડેલા હોય છે. રાજા આ જોઈને તે બનાવટી વિદ્યુત્પ્રભાને પૂછે છે-આ ફળ-ફૂલને પાંદડા કયાંથી ? ત્યારે તેણી કહે મેં રાત્રે બગીચાને એટલાબ્યા હતા તેથી તેના પુષ્પ પાંદડા પડેલા જાય છે. રાજાને આ વાતથી સતાષ ન થયેા. એટલે તે એક દિવસ ચાકી ભરવા બેઠા. ખરાખર ૧૨ વાગે રૂમઝુમ કરતી વિદ્યુતપ્રભા આવી. રાજા ગુપ્ત રીતે જોઈ રહ્યા છે. શું થાય છે ? બાળકને રમાડયેા, દૂધ પીવડાવ્યુ. પછી જ્યાં રવાના થવા જાય છે ત્યાં તેનો હાથ પકડયા. હવે તું ક્યાં જાય છે ? તને નહિ જવા દઉં. તું જ વિદ્યુતપ્રભા છે. મને દગેા દઈને ચાલી ગઈ છે. વિદ્યુતપ્રભા ઘણું કરગરે છે પણ રાજા તેને છેડતા નથી. રાજા કહે. તું અત્યાર સુધી કયાં સંતાઈ ગઈ હતી ને તારે આમ કરવાનું કારણ શું ? તેની ખધી હકીકત જાણવા રાજાએ વિદ્યુતપ્રભાને અનેક પ્રશ્નો કર્યા. ત્યારે વિદ્યુતપ્રભાએ કહ્યું-આજે માડું થઈ ગયુ' છે. આવતી કાલે હું આપને બધી વાત કરીશ. જો મને જવામાં મેાડુ થશે તે તેનું પરિણામ સારું નહિ આવે. માટે આપ માની જાવ. છતાં રાજા ન માન્યા. તેથી વિદ્યુતપ્રભાએ બધી વાત કહી. વાત કહેતાં સૂર્ય ઉદય થઈ ગયા. તેથી વિદ્યુતપ્રભાની વેણીમાંથી મરેલે સાપ તરત નીચે પડયા. આ જોઈ વિદ્યુતપ્રભાના હાશ કેાશ ઉડી ગયા ને મનમાં આઘાત લાગ્યા. હવે મારું શું થશે ? હવે ત્યાં શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે.
-
અષાડ વદ ૧૨ ને શુક્રવાર
વ્યાખ્યાન ન.-૧૯
તા. ૨૩-૭-૭૬
સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતાએ ને અહુને !
અનંત પુણ્યદયે આપણને આ સજ્ઞનું શાસન પ્રાપ્ત થયું છે. સનનું શાસન એટલે મહેલ ઉપર ચઢવાની સીડી. જો એ સીડીને છોડી તેા દુગતિની ઉંડી ખીણમાં પટકાઇ જશે!. સીડીને છેડવી એટલે શાસનની શ્રધ્ધા છેડવી. આ સર્વજ્ઞના શાસનને પામીને આત્માને સુધારી લેવાના છે. વિષય-કષાયના સંગે ચઢીને આત્મા બગડેલા છે. તેને સુધારવાનું કામ સČજ્ઞનું શાસન પામીને નહિ કરીએ તો કયાં કરીશું ? સર્વજ્ઞ