________________
શારદા શિખર
તેથી મહાખલકુમારને રાજ્ય સિહાસને બેસાડી પોતે સંયમ લેવા તૈયાર થઈ ને અલરાજા સ્થવિરેની પાસે ગયા ને દીક્ષા અંગીકાર કરી. દીક્ષા લેવાથી લાભ શુ થા ? તે આત્મા વ્રુત્તે ફ્ન્તે નિયમો' બની જાય છે. જે આત્મા પ્રવી લે છે તે ક્ષમાવાન બની જાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯મા અધ્યયનમાં ખતાવ્યું છે કે સાચા મુનિ કેણુ છે ?
लाभालाभे सुहे दुक्खे, जीवीए मरणे तहा ।
સમા નિંદ્દા વસતાજી, તદ્દા માપવમાળલે । ઉત્ત. સૂ. અ. ૧૯ ગાથા, ૯૦
લાભમાં કે અલાભમાં, સુખ-દુઃખમાં, જીવન-મરણુમાં, નિંદા કે પ્રશ’સામાં, માન-અપમાનમાં જે સમભાવ રાખે છે તે સાચા મુનિ છે. દીક્ષા લે એટલે તે ક્ષમાવાન અને છે. પછી ત્ત્ત એટલે દમન કરનારા. દુષ્ટ આત્માનું દમન કરવાથી આલેક ને પરલેાકમાં સુખ મળે છે. જો આ રીતે દમન નહિ કરીએ તે બીજી રીતે દમન તે થવાનું છે. અને નિગમો એટલે આરંભ રહિત બને છે. તે આરંભના કાઈ કાયમાં જોડાય નહિ.
બલરાજા સંચમ લઈને ક્ષમાવાન, ઈન્દ્રિઓના દમણુહાર ને નિરાર ભી ખની ગયા. ધીમે ધીમે તેમણે ૧૧ અગાનું જ્ઞાન મેળવ્યું. આ રીતે ઘણાં વર્ષો સુધી શુધ્ધ ચારિત્રનું પાલન કરી જ્યાં ચારૂ પર્યંત હતા ત્યાં આવીને તેમણે એક માસનો સંથારા કર્યાં. ખલરાજાએ ગુરૂ આજ્ઞામાં રહી ખૂબ આત્મસાધના કરી. છેવટે એક માસના સંથારા ફરી સિધ્ધ-મુગ્ધ થઈ ગયા. હવે આપણે જેનો અધિકાર ચાલવાનો છે તે મહાખલકુમારની વાત આવશે. મહાખલકુમાર રાજસિંહાસને બેસીને સુંદર રીતે ન્યાય—નીતિથી રાજ્ય ચલાવી રહ્યા છે. તેને પ૦૦ રાણીએ છે. તેમાં મુખ્ય પટરાણીનું નામ કમલશ્રી છે. ક્યારેક એક દિવસ તે શું જોશે તે વાત અવસરે વિચારીશું, વિદ્યુત્પ્રભાને કૂવામાં નાંખી પણ તેના ભાગ્યદયે મચાવનાર કાણુ મળ્યું ? ” પુણ્ય પાપના ખેલ બતાવતી આપણે વિદ્યુતપ્રભાની વાત ચાલી રહી છે. રાજાએ બનાવટી વિદ્યુત્પ્રભાને અનેક પ્રશ્નો પૂછ્યા. તેના જવાખમાં તેણીએ બનાવટી જવામા આપ્યા.
66
આ બાજુ અપરમાતાએ વિદ્યુત્પ્રભાને કૂવામાં નાંખી પણ તેના ભાગ્ય કંઈ કૂવામાં પડયા નહાતા. જેનું ભાગ્ય તેજ છે તેનો વાળ વાંકા કરનાર કાણુ છે ? પ્રખળ ભાગ્યેાદયના કારણે કૂવામાં પડતાં તેણીએ નાગદેવનું સ્મરણ કર્યું. જેથી તત્કાળ નાગદેવ હાજર થયા, અને તેમણે વિદ્યુત્પ્રભાને કૂવામાં પડતાં ઝીલી લીધી. તેથી તેણીને કઈ વાંધા ન આવ્યેા. નાગરાજે વિદ્યુત્પ્રભાને કૂવામાં રહેલુ એક ગુપ્ત @ાંયરું ખતાવ્યું અને તેને અગવડ ન પડે તે રીતે સપૂર્ણ સગવડ કરી નાગરાજે