________________
શારદા શિખર
૧૨૭
છે! ધમ ઘાષ સ્થવિરની વાણી સાંભળીને ખલરાજા પ્રતિબેધ પામ્યા ને વૈરાગ્ય રંગે રંગાઈ ગયા. એ કેટલા પવિત્ર અને હળુકમી જીવા હશે !
ઠાણાંગ સૂત્રના ચેાથા ઠાણે ચાર પ્રકારના વરસાદ ખતાવ્યા છે. એક મેઘ એક વાર વરસે તે દશ હજાર વર્ષ સુધી અન્ન નીપજે. ખીજા પ્રકારના મેઘ એક વાર વરસે ને એક હજાર વર્ષ સુધી અનાજ નીપજે. ત્રીજા પ્રકારના મેઘ એક વાર વરસે તે દશ વષ સુધી અનાજ નીપજે અને ચેાથા પ્રકારના મેઘ એવા છે કે ઘણીવાર વરસે ત્યારે એક વાર ધાન્ય નીપજે. તે પાંચમા આરાને મેઘ.
આ ચાર પ્રકારના મેઘ સમાન ચાર પ્રકારના પુરૂષા કહ્યા છે. સંયતિરાજા, ગજસુકુમાર જેવા પુરૂષા એ એક વાર ભગવાનની દેશના સાંભળીને વૈરાગ્ય રંગે રંગાઈ ને દીક્ષા લીધી. પરદેશી રાજા જેવા રાજા પણ કેશીસ્વામીની એક વખત દેશના સાંભળીને માર વ્રતધારી શ્રાવક બન્યા. પરદેશી મટીને સ્વદેશી ખની ગયા. શ્રેણીકરાજા જે ઔધી હતા. જૈન મુનિની હાંસી કરી ચેલ્લા રાણીને વાતવાતમાં કહેતા કે તારા ગુરૂ આવા છે ને તેવા છે. આવું ખેલતા હતા તેવાને અનાથી મુનિને ભેટો થતાં સમ્યકત્વ રત્ન પામી ગયા. આજના જીવાએ મેલેા કેટલી વાર સાંભળ્યુ. પણ વૈરાગ્ય આવ્યે ? આજના જીવા ચાથા મેઘ સમાન છે. ખલરાજા પહેલા પ્રકારનાં મેઘ જેવા હતાં. ધમઘાષ અણગારની દેશના સાંભળીને કહ્યુ –ગુરૂદેવ ! આપની વાણી સાંભળીને મને સંસાર અસાર લાગ્યા. ખલરાજાએ તે આ પ્રમાણે કહ્યું પણ મારા ઘાટકાપરના શ્રાવકા કયારે કહેશે કે અમને સૌંસાર અસાર લાખ્યા છે. મેલેા, કાઈના ભાવ છે ખરા ? ખેર, તેટલી તૈયારી ન હાય તા બ્રહ્મચર્યંની પ્રતિજ્ઞા તેા લેા. બ્રહ્મચર્યના પાલનમાં તમારે પત્ની-પુત્ર પરિવાર છેડવા નહિ પડે. આહારને ત્યાગ કરવા નહિ પડે છતાં મહાન લાભ થશે. વિષયાને વિષ જેવા સમજી ક`ખધન તેાડીને મેાક્ષના શાશ્વત સુખ મેળવવામાં શકિતના સદુપયાગ કરે.
બલરાજાએ ધમઘાષ સ્થવિર ભગવંતને કહ્યું-પ્રભુ ! મારે આપની પાસે સંયમ લેવા છે. હું ઘેર જઈ મહાખલકુમારને રાજ્ય ઉપર સ્થાપન કરીને આપની પાસે દીક્ષા લઈશ સતે કહ્યું અદ્દા સુદ' રેવાનુપિયા મા હિ ધ હૈં । હૈ દેવાનુપ્રિય ! તમને સુખ ઉપજે તેમ કરેા પણ સારા કાર્યમાં વિલખ કરશે નહિ. આ પ્રમાણે કહ્યું. હવે ખલરાજા પાતાના મહેલમાં આવશે તેના વધુ ભાવ અવસરે.
'પર
પાટલીપુત્રમાં પ્રવેશ અને પટરાણીનુ રાણીઓને પણ વિદ્યુત્પ્રભાને જોઈને આનંદ થયા. બહેનાના પગમાં પડી. તેના ગુણ વિનયાદ જોઈને
પદ'' :–જિતશત્રુરાજાની ખીજી વિદ્યુત્પ્રભા પણ પાતાની વડીલ મેાટી પટ્ટરાણી જિતશત્રુ રાજાને