SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ કપડવણજની ગૌરવ ગાથો શિહેરાને બ્રહ્મકુંડ–અંબાજીને શકિતકંડ, આબુની તળેટીમાં આવેલ ઋષિકેશના મંદિર પાસે કુંડ અને કપડવણજને કુંડ એટલે કે આપણી કુંડવાવ મુખ્ય છે. તાની પ્રથા : નવમા સૈકાથી તેરણો બાંધવાની કથાને ગુજરાતમાં વિકાસ થયેલ. જેમાં પ્રાચીન શિલ્પકળાથી સમૃદ્ધ તેરણે હતાં, જેમાંના કેટલાં તુટી ગયાં, કેટલાંક હયાત છે. કરવાવનું તારણ આપણી કુંડવાવનું તોરણ, એ તરણ સૃષ્ટિમાં ખાસ સ્થાન ધરાવતું છે. (જીએ ચિત્ર નં. ૩૫) ગુજરાતના તેરમાં ૧૩ તેરણે છે, શામળાજી પાસે શ્રીહરિષચંદ્ર રાજાની મોરીનું તેરણ, મેઢેરાના સુર્યમંદિર આગળના બે ભગ્ન તેરણે, આસુડા દેવડાનાં બે તરણે, મનું નિજામ માતાનું, શ્રીલીઅજા માતાનું તેરણ, પિલુન્દ્રાનું સૂર્યમંદિર આગળનું તોરણ, વડનગરનું તરણુ, ધુમલીનું નવલખા મંદિરનું રહેલું તોરણ, પંચમહાલ જિલ્લાના રતનપુર ગામ આગળના રસ્તેશ્વર મહાદેવનાં તેરણ, સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના જંગલોમાં કેવારના સુર્યમંદિરનું તેરણ, વાઘેલાના ડેરલનું તોરણ, તે સિવાય પોરબંદર પાસે તથા ધોળકા વગેરે ઘણા સ્થળ પર તોરણોના તુટેલા અવશેષે જોવા મળે છે. તોરણાની વધમાનતા : આ બધા તેરણની સૃષ્ટિમાં વડનગર, દેલમાલ અને કપડવણજના તોરણે આજદિન સુધી કીર્તિગાથા ગાતા અકબંદ ઉભાં છે, ગુજરાતના સ્થાપત્યને આ એક વાર છે. આપણું કપડવણજનું તોરણ એક સુંદર નમુને છે. તે વિશિષ્ટ પ્રકારનું છે. આ તેરણના ઉપલે મથાળે મધ્યભાગે આવેલ ઈલ્લીકાલવણમાંની મૂર્તિના જેવું સુંદર શિલ્પ બીજે ભાગ્યે જ જોવા મળે છે. તોરણની રચનાઃ સુંદર ભદ્રશ્રેણીની કુંભી, ઉપરથી શોભાતાં એ જ શ્રેણીના બે દેઢીઆ, સ્થભે ઉપર આખુ તેરણ ઉભુ છે. આ દેઢીઆ સ્થભે ઉપર પાટ ગોઠવાયેલ છે. તેના ઉપર છન્નુ અને છજા ઉપર ઉત્તર ચક્ર, પાંચ ઈલ્લીકા લવણ, બે તિલકે અને બે મકર સુખેશી આખુયે તેરણુ શેભી રહેલ છે. કુંભી ઉપરથી શરૂ થતાં ભદ્રમાં સ્થંભની ચાર દિશાએ પરિકરને મળતાં ગવાક્ષોમાં એક એક દેવમુતિ ગોઠવાયેલ છે. આ રીતે બને રંથ ઉપરની આઠ આઠ દેવમુર્તિઓથી તેરણને નીચલે ભાગ શેલી રહ્યો છે. તે ઉપર પૈકી દેવકૃતિઓ આમાં દશ્યમાન થાય છે. તેના ઉપરના ટેકાના નીચલા ભાગને જોતી ચારે દિશાની અપ્સરા કે ગાંધવીઓની મુર્તિએની નીચલી ચાર બેઠકે દેખાય છે. તેના ઉપર તે નર પક્ષીઓની હરોળ, તેના ઉપર હીરાકણનું શિલ્પ અને તેના ઉપર અશેક
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy