________________
ગૌરવ ત્રીજું–જલાય
ઈતિહાસના વિદ્વાને અને ભૂસ્તર શાસ્ત્રીઓની માન્યતા પ્રમાણે મહેર તથા વરસી નદીના કિનારા પર મહંમદપુરાની આસપાસ ઉત્પનન દ્વારા મળેલી માહિતીથી, પાષાણયુગના કેટલાક એજારેના નકકર પુરાવાઓ મળવાથી માનવાને કારણ છે, કે જૂના અશમયુગના સમયમાં પણ અહીં વસ્તિ હશે. કેટલાક જૂના ટેબા પણ જૂની વસાહતના મહંમદપુરા પાસે મળે છે. વરાસી નદીની જૂની ભેખડેમાં તે માટેના સ્તરના સંશોધન પદ્ધતિ પ્રમાણે મળે છે. તે આ રીતે ....
૧- નદીના હાલના પ્રવાહની નજીક રાખેડી રંગની માટી. ૨ – લાલ રંગના જૈસ્પર, લેટેરાઈટ વગેરેના કાંકરા. ૩:– કાંપ. ૪ – પવનથી ઉડેલી ધૂળ. ૫:- હાલની જમીન વગેરે જોતાં, તથા મહેર નદીના કિનારા પરના લેહ કાટને તે જોતાં-જાણું શકાય કે અહીં લેખંડ કમવાને ઉધ્યોગ પણ હતે.(સાભાર નેંધ)
(મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના વિદ્વાન છે. રમણલાલ એન. મહેતા સાહેબના અભ્યાસપૂર્ણ લેખમાંથી સાભાર નોંધ)
ઈ. સ. ૧૮૮૨ માં ડો. જેમ રોબર્ટ બુસ સાહેબ નામના ભૂસ્તર શાસ્ત્રીએ મહેર નદીના કિનારા પરના હજારે વર્ષના અવશેષો એકઠા કરેલા અને સંસેધન કરેલ.
ખાસ કરીને ગુજરાતમાં આવે કાટ જે દેખાય છે, તે ત્યાંના ધાતુ ગાળવાના, લખંડ ગાળવાના ઉદ્યોગોને જ આ કચરે છે. આપણે આ કાટડિયા આરે લોખંડના કાટને જે કરે છે. તે સંશોધન થયેલ, પણ આર્થિક દષ્ટિએ કેઈજ રીતે પિવાય તેમ નહી લાગવાથી, બ્રિટિશ રાજ્ય વખતેજ એ કાર્ય બંધ રાખેલ.
“આ કાટવાળો ભાગ એ પ્રાચિનતાના પુરાવારૂપ છે”
મહારમાં સમાઈ ગયેલી વાંસી મહેરના રૂપે આગળ ભાટેરા કઠલાલ થઈને આગળ નડિયાદ તાલુકાના શાંતાપુર અને વીણા ગામ પાસે બનયાના નાકા આગળ શેઢીની સાથે મળી તેમાં સમાઈને આગળ મહેમદાવાદ તાલુકાની સરહદ વચ્ચે થઈ ખેડા આગળ વાત્રકની બાથમાં સમાઈ જતાં, તેના જળ વૌઠાના મહા સંગમમાં મોટી બહેને સાથે નામશેષ મળીને કૃત્ય કૃત્ય બને છે. મહેરની લંબાઈ લગભગ ૪૦ માઈલ જેટલી છે. મહોર નદી તાલુકાના લગભગ અડધા પ્રદેશને પાણીને લાભ આપે છે.
જ્યારે પ્રાચિન કપડવણજ રાહના આરા તરફ હતું, ત્યારે આ નદીને પટ મેટે હતે તેવું મનાય છે. તે વખતના પુલના મૈત્નાવશેષ પહેલાં હતા. હાલ પ્રજાના સુખાર્થે નદી