________________
ANANAITANYANYASAYAYAYAYAYAAVXX
SVANASAYWAYA
વદ ના ક
પૂન્યભૂમિ કપડવણજમાં મારી પન્યાસ પદવીન બેગ થયા. પં. શ્રી શાંતિવિજયજી મહારાજે જ્યાં ચાતુર્માસો કર્યા અને ગામમાં ધર્મને રસ રેલાવ્યો. વળી પ. પૂ. આ. ભ. શ્રી વિજયનિત સૂરીશ્વરજી મહારાજે વિશાળ પરિવાર સાથે ચાતુમાસ કર્યું. એવા આ કપડવણજ શહેરમાં અનેક પુન્યવાન મહર્ષિઓનાં અપૂર્વ ચાતુર્માસ થયાં છે. તે ગામમાં ઢાકવાડીમાં બીરાજમાન શ્રી શાંતિનાથ આદિ ભગવતેને વંદન કરી
આરાધક થાઉં છું.
આ. શ્રીવિજયભાનુચંદ્રસૂરિજી સપરિવાર
પ્રભુજીને નમસ્કાર કરે છે, વંદન કરે છે.
TINYTiming FETITIGATEાજા NAUTATAVANCANVAASAASAASAAANYA
VA