________________
ચિત્ર નં. ૫૯ (પાના નં. ૧૦૯) કપડવણજની મ્યુનિસિપલ
ચિત્ર નં. ૬ ૦ (પાના નં. ૧૩૫) પરીખ પરસોતમદાસ હરગોવનદાસ મહાજન લાયબ્રેરી કપડવણજ. જેનું ગ્રંથપાલ તરીકે સંચાલન શ્રીમાન મધુસુદન ત્રિવેદીએ કર્યું. આથી ગુજરાત સરકારે તેઓશ્રીને ગ્રંથપાલ તરીકેનું પારિતોષિક અને પ્રમાણપત્ર ઈ. સ. ૧૯૭૪માં એનાયત કર્યું હતું.
ચિત્ર નં. ૬૧ (પાના નં. ૧૪૦) શ્રીઅભયદેવસૂરીશ્વરજી
જ્ઞાન મંદિર