SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ર કપડવણજની ગૌરવ ગાથા ૮મું' પ્રકરણ : ડૉ. પેાપટલાલે આ ગ્રંથની અંદર ૧૧ પ્રકરણેા પાડવાં છે. તેઓએ ૧ થી ૭ અને ૯ થી ૧૧ પ્રકરણની સિરિયલ કોપી મનાવી હતી, પણ જૈના અંગેનું આઠમું પ્રયરણ લખવાને માટે બધા જ કાગળા ભેગા કર્યાં હતા પણ તેએ તે પ્રકરણ સળંગ લખી શકયા ન હતા. આથી એ પ્રકરણના એમના કાગળા, મા અનુભવ ને મળેલી માહિતી એના આધારે શ્રી જે. કે. ગાંધીને બેસાડીને તે આખું પ્રકણુ લખાવ્યું. લેખકનુનામ જે. કે. ગાંધી રાખ્યુ. પણ ખરેખર તા લેખકહું છું. ડો. પેપિટલાલના કરતાં કોઇ વિષય વધારે પણ આવ્યેા હશે ને કાંઇ વિષય આછે પણુ આવ્યો હશે, પણ જૈનેા અંગેની સ ́પૂર્ણ માહિતી આજદિન સુધીની આમાં આખેલી છે. ફોટાઓ : ડૉ. પાપટલાલે સ્થાપત્યકળાના ૬૧ ફોટા લીધા હતા (૧). ૧૩ બ્લેક આગમજ્યાતિષ રમાં છપાયા હતા તે પ. પૂ ૫, અભયસાગરજી મહારાજ પાસેથી મળ્યા (૨). આગન્ત્યાધર ભાગ-૧માં છપાયેલા ફોટા પરથી ૧૬ ખ્વાક નવા અનાવડાવ્યા (૩). બીજા ૧૪ બ્લેક નવા ફોટા લેવડાવીને બનાવ્યા (૪) અને પાંચ ગામ (ગોધરા-યુણાલ-મહુધા કપડવણજ-લુણાવાડા-વેજલપુર)ના સાધુ-સાધ્વીના લિસ્ટમાં છપાયેલા ૪ બ્લેક (૫) લેવામાં આવ્યા છે, એ રીતે ૧૦૮ અને એક ટાઈટલ પેઈજ અને એક કીતિ માળ તારણ' એમ કુલ ૧૧૦ ફોટાઓ અહી લેવામાં આવ્યા છે. ક્રમ : સ્થાપત્ય લેવામાં જે જે પ્રકરણમાં જે ચિત્ર નવેંબર આપતા ગયા અને તે નખરા પ્રમાણે અને પેઈજ નંબર તે અને ચિત્રનાં શીર્ષીક (હેડીઇંગ) સાથે આપ્યાં છે, જે વિષય આવતા ગયા, ત્યાં ત્યાં બ્લે!કનુ પ્રિન્ટિંગ લીધુ, બ્લેાક ન ખર કપડવણજની આ ગૌરવગાથા-ઈતિહાસ-એ સદનીય ગ્રંથ છે. આથી ટાઇટલ ઉપર તીર્થંકરની પ્રતિમાના (સંવત ૧૧૬૦ના) પરિકરના એક ભાગ, ટાંકલાની દેરીનું સ્થાપત્ય, અષ્ટાપદનુ* દેરાસર, કડિયાદની મસ્જીઢ, અમલી મસિદ્ઘ ને રાધાકૃષ્ણમંદિરની જાળી—એ રીતે ચિત્રા મૂકીને સદનીય બનાવેલ છે. કીતિ માળ એટલે—તારણ—જેના વિષય અંદર વિસ્તારથી લીધા છે, તેવા કીતિ માળના ફુલસાઈઝના બ્લેક ચિત્રોની શરૂઆતમાં આપવામાં આવ્યા છે. અત્રે એ વાત ખાસ કહેવી જોઇએ કે શ્રીમાન્ ડો. પેાપટલાલે પેાતાની જિંદ્રગીની એક પચીસી, પેાતાના વતનની ખાતર આ પુસ્તક લખવામાં ખચી છે. જેમાં એમણે પેાતાની આવક જતી કરીને પણ ઘણું બધું ભેગું કર્યું છે. અનેક વિદ્વાનોના સંપર્ક સાધ્યા છે. એટલુ' જ નહીં પણ લગભગ સાઠે ગ્રંથાના આ ગ્રંથ આલેખવામાં ઉપયેાગ કર્યાં છે. શ્રીમાન્ પેાપટલાલે જેમને જેમને પેાતાની હસ્તપ્રત વાંચવા આપી તેમાંથી કેટલાકે એમાંના કેટલાક ભાગેા લીધા ને પેાતાને નામે છપાવ્યા પણ છે. એમ કહીએ તે ચાલે કે એમણે આ પુસ્તક પાછળ ૪૦ વર્ષોંથી જીવ પરાજ્યેા હતેા જેવુ આ ફળ છે.
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy