SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩ર કપડવણજની ગૌરવગાથા નામની ગુણિકાએ લાલમીયાને ફસાવી અમદાવાદ લાવ્યાં. ઇ.સ. ૧૫૭૦ માં તેમનુ માથુ કાપી દીલ્હી મેાકલ્યું. આજમખાં ઉધઇને (અજમલખાન) વાત્રક કાંઠાના આ સ્થળે એક શહેર જેવુ વસાવ્યું. જેનુ નામ અજમાબાદ રાખેલું. અહીં રહેવા લાયક કોટ કિલ્લા ખાંધ્યા, તેનાં હાલમાં ખડેરા છે. આ અવશેષે જોતાં આપણને ભૂતકાળની ભવ્યતાના ખ્યાલ આવી પણ શકે છે. હાલમાં કિલ્લામાંના બે માળ હયાત છે. સામ સામા પાંચ એરડાએ છે. દરવાજો અને કમાના પત્થરની બનેલી છે. દરવાજાની આગલી ખાજુ એ બુરજો છે. તેમાં પહેલાં સુમના બાથરૂમ હોય તેમ લાગે છે. બીજા માળ પર જવા માટે ઈંટ ચુનાની નીસરણી છે. ઉપર ચાર એરડા અને વચ્ચે ખુલ્લા ભાગ છે. કદાચ આ વિભાગ સુખાએની કચેરી કે સભાખંડ હાય, ત્રીજા માળ પર જોતાં તેની કમાના હયાત છે. કિલ્લાની નજીકમાં કુવે છે. કિલ્લામાં કેટલીક જગાએ નળ મૂકેલા હાય તેમ લાગે છે. (જુએ ચિત્ર નં.) આ ગામ અજમાવતના કોટ એ નામથી ઓળખાય છે. અહી' ગામમાં મહાદેવમાં એક તપસવી સાધુ ગરીબદાસની પાદુકાઓ છે. (જુઓ ચિત્ર ન.) SHIFTE
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy