________________
ગૌરવ અગીયારમું
૨૨છે માં શરૂ કરી. વાંચે -આરામ તારીખ ૧૨–૩–૧૯૩૮ના પૃષ્ઠ ૩૦ પર. લેખક ગુલશને બહાર.”
જૈન ધર્મ –જ્યારે જ્યારે જૈન ધર્મને મહોત્સવ હોય અને તેને વરઘોડો જોવા મળે ત્યારે આનંદ ઉભરાય. જ્યારે શ્રીઅષ્ટાપદજીની પ્રતિષ્ઠાને વરઘેડો અને હોળી ચકલાથી શ્રીચિંતામણીજી દાદાની ખડકી સુધી માંડ જોવે, તે વખતને વરઘોડો જે. શ્રીચિંતમાણીજી દાદાના મંદિરનો જીદ્વાર સમયને વરઘેડો. તે સમયના પ્રસંગે વગેરેના દેખાવો વિગેરેની શોભાઓ જેણે જેણે નજરે જોયેલ છે, તે પિતાના જીવનમાં આ અમુલ્ય પ્રસંગો ભુલી શકે તેમ નથી. ગામના નગરશેઠ કુટુંબના તથા શ્રીમંતોના લગ્નના વરઘોડા ગામને શોભા આપે તેવા ભવ્ય હેાય છે. મહા પર્યા. ધિરાજ પર્યુષણના પવિત્ર દિવસના છેલ્લા દિવસના વરઘોડાને જે એ પણ સદ્દભાગ્ય છે.
પુજ્યપાદ શ્રીમદ્ ગદગુરૂ જ્યારે ભગવાન ચંદ્રમૌલીશ્વરના લિંગ સાથે વરઘોડો યાદ રહી જાય તેવો હતે.
વહેરવાડમાં જ્યારે જ્યારે પહેલાના સમયમાં કેઇ યુવાનનું લગ્ન હોય તે વહોરવાડના વરઘોડા અને સાંજના સમયમાં સરખલીયા દરવાજા તરફ જે દારૂખાનું ફેડવામાં આવતું, તે જેવા કપડવણજના મોટા ભાગના આબાલવૃદ્ધ વગેરે નિકળતા.
કોઇપણ કોમનાં વરઘોડાઓમાં જે કંઈ શભા રહેતી તેમાં ખાસ કરીને વહોરા બીરે દરેના વડાઓમાં દારૂખાનું સરસ રીતે ફેડવામાં આવતું. દારૂખાનું બનાવનાર ખાસ હોંશીયાર મુસ્લીમ બીરાદરે હતા. - દારૂખાનું બનાવનાર –એ કેમનો આ ખાસ ધંધો હતો. પડોશના દેશી રજવાડામાં કેઈપણ ઉત્સવ વખતે કપડવણજથી જ દારૂખાનું બનાવીને તેઓ નેકલતા, અને જાતે પણ હાજર રહેતા.
શ્રીમાન પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદગુરૂ શ્રીશંકરાચાર્ય શ્રી સચ્ચિદાનંદતીર્થ સ્વામીજી મહારાજ કપડવંજમાં તારીખ ૨૩-૭-૬૪ ના જિ ચાતુર્માસ માટે પધાર્યા, ત્યારે પરમ પૂજ્ય આ. શંકરાચાર્ય મહારાજને કૈલાસપતિ ભગવાન શંકરે શ્રીચંદ્રમૌલીશ્વરનાં પાંચ લીંગ પ્રદાન કરી અંતધ્યાન થયા હતા, તેજ ભગવાન ચંદ્રમૌલીશ્વરનું લીંગ પુજ્યપાદ જગદગુરૂ શારદા પીઠાધીશ્વર પાસે છે. જેનું પૂજન કપડવણજના આંગણે થયેલ, જેને ભવ્ય વરોડો શ્રાવણ વદ ૦)) અમાસને રવિ. વાર તારીખ ૬-૯-૬૪ના રોજ નિકળેલું, જેમાં જનતાએ લીંગનાં દર્શન કરેલાં.
વૈષ્ણવ શ્રીગોકુલનાથજીને ભવ્ય વરઘોડો. કપડવણજ મધ્યવર્તી વૈષ્ણવી ગામ છે, આ ગામને શ્રીગુંસાઈજી મહારાજે પધારી રૅડા (ક્ષત્રિય) ભકતને શરણે લઈ અલગ