________________
૧૮
કપડવણજની ગૌરવ ગાથા પરંતુ નગરના અભ્યાસ અને એનું ઈતિહાસનિરૂપણ ગુજરાતમાં જ્યારે હજી આકાર પામ્યું નથી ત્યારે પ્રેરણાસ્ત્રોત તરીકે અને સામગ્રીગંથ તરીકે આ પુસ્તકને ખસૂસ આવકાર રહ્યો, પ્રશંશ પણ રહ્યો–એવા આશયથી કે ઇતિહાસના શોધકે અભ્યાસીઓ ક્ષેત્રકાર્ય કરીને આવા અભ્યાસો આપવા પ્રવૃત્ત બને.
આથી લેખક છે. પિપટલાલ દેલતરામ વૈદ્ય અને સંપાદક પૂજ્ય આચાર્ય શ્રી કંચનસાગરજી મહારાજ અભિનંદનના અધિકારી છે. અસ્તુ.
૩૦ ઓગસ્ટ ૧૯૮૪ ગણેશ–ચતુથી ૨૦૪૦ સંવત્સરી અમદાવાદ,
છે. ડે. રસેશ જમીનદાર