________________
ગૌરવ દશમુ – પડવણુજની પોળ
ઘર
નાના સુથારવાડા (મહંમદ મુરાદના ખાંચા) :
અહી પંચાલભાઈ આની તથા એકાદ બે પ્રજાપતિભાઈઓનાં ઘર છે. ખડકીમાં પ્રવેશતાં જમણી ખાજુ કાંતિલાલ મગનલાલ મહેતાનુ મેડાબ ંધીમેટુ ડહેલુ છે. જ્યાં પડેલાં આ કુટુંબના ઘેાડા તથા ગાડીઓ રહેતી. આ ખાંથામાંથી એક નાનકડી ખારીવાટે ઊંડા પાડામાં જઈ શકાય છે. આ ખડકીમાં પોંચાલભાઈ શ્રી જોઈતારામ ભગત થઈ ગયા. જેને ધર્મના પ્રચાર માટે મે ૧૯૪૬-૪૭ લગભગમાં મારી નાકરી દરમ્યાન સસ્થાન આદુ (જિ. વાંસવાડા, રાજસ્થાનમાં) ધાર્મિક પ્રચાર માટે ખેલાવેલા.
હનુમાનવાળી ખડકી :
એક નાનકડી ખડકી ખેરવાડિયા હનુમાનના નાનકડા દેવળ પાસે છે. જેથી તે હનુમાનવાળી ખડકી કહેવાય છે. જ્યાં પહેલાં પંચાલભાઈનાં ચાર ઘર હતાં.
કુંભારના ખાંચા :
આ તદ્દન નાની ખડકી છે. જેમાં એક પ્રજાપતિભાઈનું ઘર છે. જે સારા ભેટવા (પાણી પીવાના) મનાવતા હેાવાથી કેટલાક તેને ભેટવાને બદલે ભાટિયાની (અપભ્રં’શ) ખડકી પણ કહેતા. સારાયે ગામમાં ઉનાળામાં આ કુટુંબના બનાવેલ ભેટવા વધુ પ્રચલિત હતા.
શાંતિનાથજીની પાળ :
આ પોળ કંસારાવાડાના ચકલામાં જ આવેલ છે. તેમાં જેનેાની સારી વસ્તી છે. ત્યાં એકદર આ ખડકીમાં પ્રવેશતાં સામે કૂવા છે. તેની પડોશમાં જ અહીને શ્રીશાંતિનાથજી પ્રભુજીનું દેરાસર જયપુરી કારીગરીથી શાલતુ આવેલ છે. સાથે જ મહેતા કુટુંબ (મરાઠા યુગના ન્યાયાષીશ) નું મકાન છે. દેરાસરની સામે જ જૈન પચના ઉપાશ્રય છે. સાથે સ્વ. શેઠાણી શ્રીમાણેકબાઈની પંચ માટે ખ ંધાવેલ ધર્મશાળા છે. આ ખડકી પહેલાં ઢાકવાળી ખડકીના નામે ઓળખાતી. ઢાકવાળી એ “ડાકવાળી” ના અપભ્રંશ છે. પહેલાંના સમયમાં ટપાલ
(ડાક) એક થળેથી ખીજે સ્થળે પહેાંચાડવા માણસે જતા. તેઓ પગે ઘૂઘરા બાંધતા જેથી ગામમાં પેસતાં જ ખબર પડતી કે કાસદ (સમાચાર લાવનાર) ટપાલ લાવ્યા છે. હાલ આ કાસદ કુટુંબના વંશજો છે. તેઓ મુખ્યત્વે આ ખડકીમાં જ રહેતા તેથી આ ડાકવાળી કે ઢાકવાળી ખડકી કહેવાતી. હાલ તે શાંતિનાથજીની પાળના નામે પણ ઓળખાય છે. કસારવાડાના ચકલા (લાંબી શેરી)થી આગળ જતાં
શ્રી શામળભાઈ શેઠની ખડકી (ઢ = પાળ) :
આ પાળમાં પહેલાંના સમયમાં શેઠિયાઓનાં મકાન એ ગામની શાભારૂપ મહાલ્યો જેવાં હતાં ને છે. ખડકીમાં પેસતાં જ જમણા હાથે આવેલ પથ્થરનું મકાન, ખડકીમાં પ્રવેશતાં