________________
ગૌરવ ગાયું – જેને અને કપડવણજ
૪૭. નિરિરાજ પર મોતિશાની ટૂંકમાં ૭૫ નંબરની દેરી શેઠ શામળભાઈ નથુભાઈએ બંધાવી છે.
એક વાત–મારા સંગ્રહ કરેલા અને લીધેલા પ્રતિમા લેખે અને પ્રશસ્તિઓમાં પંદરમી સદીથી લઈને વીસમી સદીના પૂર્વ ભાગના લેખે ને પશસ્તિ ગણી છે. જેને સંપૂર્ણ નિર્દેશ અત્રે આપી શકાયા નથી કારણકે તે સં. ૧૯૯૬માં લીધેલ. અત્યારે તે અસ્ત વ્યસ્થ થતાં સંપુર્ણ અપાયા નથી. તેમજ એક સરખા લેખે પણ નથી આપ્યા. કપડવણજની ર૦૧૧ની અંજનશલાકામાંના પ્રતિમાના લેખેને સમાવેશ આમાં કર્યો નથી.
ગો, ગા. ૨૪