SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ આવકાર આ લેખનમાં લિખિત સાધનાના શક્યતઃ ઉપયાગ કર્યાં છે, નગરના ખૂણે ખૂણાને પ્રત્યક્ષ નિહાળ્યા છે, દફ્તરા તપાસ્યાં છે અને કથાઓ સાંભળી છે. આ દૃષ્ટિએ એમના નિરૂપણને હેરડાટસથી પ્રદ્ધતિના પ્રમાણની નાણી શયાય; તે આ રીતે ગ્રંથકર્તા અને સંપાદકશ્રીનું કપડવણજનું આ કાય`` ભવિષ્યના શેાધકને સારી પૂર્વભૂમિકા પૂરી પાડશે. (<) હવે ગ્રંથની બાંધણી અને નિરૂપણનું અવલલેાકન કરીએ. આ ગંથમાં કુલ અગ્નિયાર પ્રકરણા છે અને એકસે દશ ચિત્રોથી એને મળ્યો છે. ગંથનુ પ્રકાશન મરણેાત્તર છે. ગંથકર્તાના અવસાન પછી આચાર્ય શ્રીકચનસાગરસૂરિ મહારાજે નિમમ ભાવે એનુ સ'પાદનકાય' કર્યુ છે અને એમના સ્પર્શ ગ્રંથને પ્રાપ્ત થયા છે તે સંપાદક મહેાદયની નોંધથી સ્પષ્ટ થાય છે. ગ્રંથ આઠ પેઈઅનેા પાકી બાંધણી અને ચિત્રોથી મઢાયેલા છે. એનું મુલ્ય ૧૧-૦૦ છે. આવરણ વણ્ય વિષયને સહજ રીતે વ્યક્ત કરે છે. પ્રકરણ એક—ઐતિહાસિક નગર કપડવણજ'નું છે. લેખકે અહી કપડવણજના અતિહાસિક પરિચય આપવાના સનિષ્ઠ પ્રયત્ન કર્યાં છે. પરન્તુ લેખક ઈતિહાસના વિદ્વાન ન હેાઈ આ પ્રકરણમાં કપડવણજના રાજકીય ઇતિહાસનુ ચિત્ર સ્પષ્ટ રીતે ઉપસ્યું નથી. પરિણામે ઈતિહાસની વિગતા ક્ષતિપૂર્ણ રજૂ થઈ છે. આ પ્રકરણ ઇતિહાસના વિદ્વાન્ પાસે ચકાસાવવું અપેક્ષિત હતુ. લેખકની ઇતિહાસ દૃષ્ટિના અહીં પુરતા પરિચય થતા નથી. ‘વાણિજ્ય' એ પ્રકરણ ખીજાનું શીર્ષીક છે. આ પ્રકરણમાં પ્રાચીન ધારી માગેર્યાં, પ્રાદેશિક માગેર્યાં વગેરેની સ'ક્ષિપ્ત ચર્ચા આરંભમાં કરી લેખકે કપડવણજના ઉદ્યોગાના વિકાસ વર્ણવ્યેા છે. અહીં લેખકે વિગતે ઠાંસીને આપી છે, તેથી આ પ્રકરણની ઉપ ચેાગિતા ઘણી છે. પરન્તુ નિરૂપણ પદ્ધતિસરનુ' હાવું અપેક્ષિત છે. આમ નહાઈ વ વિષયનેા ઉઠાવ સ્પષ્ટ થતેા નથી. વેપારી મહાજના કે શ્રેષ્ઠીએ કે મડળા વિશે, ખેતીવાડી વિશે, ધીરધાર વિશે વિગતે આમેજ કરવી જરૂરી હતી. પ્રકરણ ત્રણમાં ‘જળાશયેા'નુ વર્ણન છે. પર્યાવરણ સાથે જળાશયેાનુ વર્ણન પણ સામેલ કર્યુ” છે. પ્રકરણ ચારમાં ધાર્મિ ક સ્થળે!' વિશે વિગતે વર્ણન પ્રસ્તુત કર્યુ છે, જેથી કપડવણજની ધાર્મિક સ્થિતિના સારા પરિચય પ્રાપ્ત થાય છે. કપડવણજનાં લગભગ બધાં પ્રસ્થાના અને ધાર્મિક પ્રવૃત્તિઓનુ` વર્ણન અહીં છે. આ નગસ્ની આસપાસનાં અને થાડેક દૂરનાં ધામિ`ક સ્થળેાના પરિચય કરાવ્યે છે. આ પ્રકરણમાં વિગતાના અનુમધ સારી છે.
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy