________________
૧૫૫
ગૌરવ યાતમું–આરોગ્ય વિભાગ
૧. સ્વ ચંદુલાલ મોહનલાલ ગાંધી-પુરુષોર્ડ (જનરલ) હ. રમણલાલ ચંદુલાલ ગાંધી ૧૯૬૨. ૨. સ્વ. વાડીલાલ શામળદાસ ગાંધીનાં સ્મરણાર્થે તેમના ધર્મપત્ની શ્રીમણીબહેન તરફથી ૧૯૬૨. ૨. સ્વ. ન્હાલચંદ પ્રમચંદ શહના સ્મરણાર્થે તેમના પુત્ર શ્રી રમણલાલ તરફથી. ૩. મહેન્દ્રકુમાર પુનમચંદના સ્મરણાર્થે તેમનાં માતૃશ્રી કમળાબહેન તરફથી ૧૯૬૨ ૪. પ્રદીપકુમાર શાંતીવાલ પરીખના સમરણાર્થે શ્રી માણેકલાલ વલ્લભદાસ પરીખ એન્ડ સન્સ તરફથી ૧૯૬૨.
પ. મહેન્દ્રભાઈ ડેકટરતા સુપુત્ર રાકેશભાઈ સ્મરણાર્થે શ્રી ચીમનલાલ વાડીલાલ, તથા જગદીશભાઈ રતીલાલ તથા નીમુ બહેન તરફથી ૧૯૭૫.
સ્પેશીયલ રૂમ્સ અને બીછાનાં :
૧. શ્રીવાડીલાલ મનસુખરામ પારેખનાં ધર્મપત્ની શ્રીમતી મેનાબહેન વાડીલાલ પારેખ તરફથી ઈ.સ. ૧૯૬૨.
૨. શ્રીવાડીલાલ નાથજીભાઈ ગાંધી (વેજલપુરવાળા)ના સ્મરણાર્થે સુપુત્ર કાન્તીલાલ તરફથી ઈ.સ. ૧૯૬૨,
૩. શ્રી બાબુભાઈ ચીમનલાલ પરીખના સ્મરણાર્થે તેમના માતૃશ્રી પ્રધાનબહેન તથા બહેન પ્રેમીલાબહેન તરફથી ઈ.સ. ૧૯૬૨.
શ્રી વોર્ડ જનરલ: શ્રીમતી માયાદેવી ચીમનલાલ પરીખ
૧. સ્વ. ચંચળબહેનના સ્મરણાર્થે તેમના સુપુત્ર શાંતીલાલ વાડીલાલ શાહ તરફથી ઈ.સ. ૧૯૬૨. ૨. સ્વ હિંમતલાલ પુનમચંદ દેશી તથા સ્વ.ચંપાબહેનના સ્મરણાર્થે શ્રી ધનવંતલાલ તથા શ્રી સુરેન્દ્રકુમાર તરફથી. ૩. શ્રી ડાહયાભાઈ કેવળભાઈનાં સુપત્ની શ્રી પરસનબહેનના સ્મરણાર્થે. ૪. શ્રી ચીમનલાલ ભુરાભાઈ શાહના સુપુત્ર કસ્તુરભાઈ મુકુંદભાઈ પિપટભાઈ તરફથી ઈ.સ. ૧૯૬૨.
(ઉપરના સ્પેશીયલ રુમ તથા તેમાંના બિછાનાની યાદી) ૧. સ્વ.નગીનદાસ વિમળચંદ ભચવાળા તથા માતૃશ્રી સુરજબહેનના સ્મરણાર્થે (બિછાનું- સ્વ.વાડીલાલ મનસુખરામ પારેખ) ૨. સ્વ.પુનમચંદ શંકરલાલ ગાંધી તથા અમૃતબાના સ્મરણાર્થે, (બિછાનું. સ્વ.વાડીલાલ નાથજીભાઈન્ડ)