________________
૧૪૨
કપડવણજની ગૌરવ ગાથા
આ ત્રણેય જ્ઞાન ભંડારેમાં હસ્તલિખિત માટે ભંડાર અષ્ટાપદજીને છે. બાકીના બે ભંડાર નાના છે. આ ત્રણે ભંડાર ઘણએ મહાન છે. પંચના ઉપાશ્રયના ગ્રંથ સંગ્રહમાં એવા અપૂર્વ પાનાઓ જોવામાં આવે છે. આજે ત્યાં જે અપૂર્વ ગ્રંથો છે તે જોતાં આ ભંડાર પણ એક વિશિષ્ટ ભંડાર પૂર્વે હતે.
પંચના ઉપાશ્રયમાં શ્રીભાવ વિજ્યપાધ્યાય કૃત ઉતરાધ્યયન ટીકાની પ્રતિ છે. જે ગ્રંથાકારે લહીઆ પાસે લખાવી તેનું સંશોધન કરેલ છે.
અષ્ટાપદજીના ભંડારમાં તત્વાર્થે સુત્રની સુર્વણાક્ષરી પ્રતિ છે. બીજી પણ મનેહર પ્રતે છે. ગ્રંથે સારા અને મહત્વનાં છે. ત્રણેમાં ગ્રંથ છે. આ ગ્રંથો જ્ઞાનીઓ (જે વાંચી શકે તેવા વિદ્વાને માટે) અધ્યયન અને નિરીક્ષણ એ અમુલ અવસર જેવું છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં કે વેદ મંદિરમાં જે ગ્રંથ હશે તેની નોંધ લઈ શકાઈ નથી.
આર્યુબૈદ્યના હસ્તલેખીત કપડવણજના વૈદ્ય કુટુંબમાં લેખકના) આજે પણ હયાત છે.
-: શારીરિક કેળવણું :માનસિક વિકાસનું સાધન જેમ કેળવણું છે, તેમ શારીરિક વિકાસનું સાધન વ્યાયામ છે. શારિરીક વિકાસ વિના માનસિક વિકાસ એગ્ય રીતે સધાતે જ નથી. રમતગમત અને આનંદથી શુદ્ધ હવાને લાભ મળે છે. રસ્તામાં ઘુળ અને તેફાન કરતા બાળકે વ્યાયામ મંદિરે દ્વારા ગ્ય રમતનું જ્ઞાન મેળવી શરીરને સમૃદ્ધ બનાવી શકે છે. ખેલાડીઓ સારા નાગરિક બને છે ને એકબીજા પ્રત્યે સહાનુભૂતિ વાળા બને છે.
સાર્વજનિક વ્યાયામ મંદિર - ગુજરાતની ભાવિ પ્રજાને શુદ્ધ અને આદર્શ યુવાને ઘડવા ગુજરાતના પુરાણીભાઈએના માનનીય શ્રીઅમુભાઈ અને શ્રી છોટુભાઈ પુરાણીની પ્રેરણાનું પાન કરનાર વ. હરિભાઈ મા. દેસાઈએ કપડવણજના યુવાનોને ઘડવા નિદ્રામાંથી જાગૃત કરવા, સાર્વજનિક વ્યાયામ મંદિરનું તા. ૧૦-૧૦-૧૯૨૨ સંવત ૧૭૮ ને આ વદ ૪, ના રોજ ખૂગલ બજાવ્યું, સ્વ. લેકપ્રિય નગરશેઠ શ્રી જેસીંગભાઈ પ્રેમાભાઈએ શ્રીમાણેકબાઈ શેઠાણીની ધર્મશાળા વ્યાયામ મંદિરના ઉપગ માટે આપી. પૂજ્ય હરિભાઈને આદેશ ઝીલનાર પરિવાર તૈયાર થયે. જેમાં તેમના નાનાભાઈ શ્રી શંકરલાલ માણેકલાલ દેસાઈ શ્રી મેહનલાલ અંબાલાલ પરીખ, ચંદ્રકાંત મણીલાલ પરીખ, શ્રી ઓચ્છવલાલ શાહ, શ્રી માણેકલાલ છોટાલાલ દેસાઈ મુખ્ય હતા.
વ્યાયામ મંદિરમાં આવનાર નાગરિક સાચો આદર્શ સેવાભાવિ નાગરિક બને એ આ સંસ્થાને મુખ્ય ઉદેશ હાઈ સેવાસંઘ તરફથી આ સમયમાં નડિયાદના એક આદર્શ ભાવના