________________
૧૨૦
- કપડવણજની ગૌરવ ગાથા
ઝાંપલી પોળ : બ્રાંચ શાળા નં. ૨ઃ ઈસ. ૧૯૫૭ સંવત ૨૦૧૩. આ શાળાને આઠ ઓરડા અને એક એફીસ રૂમ છે. આ શાળાનું નામ પરીખ દ્વારકાદાસ અમથાભાઈ પ્રાથમિક શાળા. સ્વ. પરીખ દ્વારકાદાસ અમથાભાઈના ધર્મપત્ની તથા પરીખ કેશવલાલ દ્વારકાદાસ, પરીખ હરીલાલ દ્વારકાદાસના પત્ની શ્રીરૂક્ષમણીબહેન તથા પરીખ માણેકલાલ કેશવલાલના પત્ની શ્રીમણીબહેન તથા પરીખ વાડીલાલ માણેકલાલ તથા પરીખ રસીકલાલ ઓચ્છવલાલના સ્મણાર્થે તેમના કુટુંબીજનોએ આ શાળા બંધાવી.
પરીખ ઓચ્છવલાલ કેશવલાલ, શ્રીપરીખ શંકરલાલ હરિલાલ તથા શ્રી જયંતીલાલ માણેકલાલે પાછળથી બે ઓરડા બંધાવી આપેલ છે. વળી શ્રીશંકરલાલ હરિલાલ પરીખની યાદમાં તેમના પત્ની સ્વ. કમળાબહેન તથા શ્રીમણલાલ સાંકળચંદ બરફવાળાને પણ સારે સહકાર મળે. ધી કપડવણજ ટાઉન કે. એ. ઈલેકટ્રીક સીટી એસે. લી.
પટેલવાડા બ્રાંચ શાળા નં. ૩ઃ જેમાં મુખ્યદાતાઓની શુભ નામાવલી : કપડવણજ મ્યુનિસિપાલટી પ્રાયમરી સ્કુલ. સને ૧૯૮૦ માં શ્રી ચુનીલાલ ભેગીલાલની યાદમાં તેમના વિધવા શ્રીસવિતાબહેન હસ્તે શ્રી વિનુભાઈ કાશીરામ ત્રિવેદી-શ્રી અજીતભાઈ મણીલાલ શેઠના સ્મણાર્થે શ્રી જયેશભાઈ તથા કુટુંબીજનો તરફથી-શ્રીપર પરિવાર, હસ્તે હીબહેન રાજારામ પટેલ તરફથી–શ્રીતેજુમલ આર. હાસવાણી તરફથી-ચી. ગોપાલભાઈના જન્મ દિને તારીખ. ૨૨–૯–૮–શ્રીહરિલાલ મગનલાલ વૈદ્યની યાદમાં સુપુત્રી શ્રીધનુબહેન વૈદ્ય તથા જાસુદબહેન વૈદ્ય તરફથી–શ્રી અંબાલાલ અને શ્રી સાંકળચંદ દેસાઈના સ્મણાર્થે શ્રીશનાભાઈ સાંકળચંદ તથા શ્રીનટવરલાલ સાંકળચંદ, શ્રીજીવીબહેન અંબાલાલ દેસાઈના તરફથી–શ્રી જેઠાભાઈ માધુભાઈ તરફથી–સ્વ. શ્રી ઝવેરભાઈ લાલજીભાઈ પટેલ ઉત્તરસંડાવાળાના સ્મણાર્થે શ્રી ભાનુભાઈ એસ. પટેલ તરફથી–શ્રી સ્વ. કેશવલાલ કેવળદાસ ગજજરના સ્મણાર્થે શ્રીજયંતીલાલ કે. ગજજર (એન્જિનિયર) તરફથી–શ્રી પીપલ કે. એ. બેંક લિ. તરફથી–શેઠ શ્રીહરિશચંદ્ર વાડીલાલ જાલીવાલા તરફથી.-શેઠ શ્રી જાબીરભાઈ બદરૂદ્દીનભાઈ મહેતા.
કપડવણજ નગર પ્રાથમિક શાળામાં સંવત ૨૦૨૮ ઈ. સ. ૧૯૭૨માં એરડા નંગ ૧૨ તથા ૧ ઓફિસ રૂમ છે.
મુખ્યદાતાઓની શુભનામાવલિ
મેસર્સ મફતલાલ કાંતીલાલ ઓઈલ મીલ તરફથી શ્રીગાંધી કેશવલાલ વાડીલાલના સ્મણાર્થે શ્રીગાંધી કાંતીલાલ વાડીલાલ તરફથી–શ્રી શાહ અંબાલાલ છોટાલાલના સ્મણાર્થે શ્રીમતલાલ અંબાલાલ શાહ તરફથી-શ્રીલક્ષ્મીચંદ મીઠાલાલ તરફથી-શ્રીહરજીવનદાર ખુશાધદાસ પરીખ તરફથી શ્રી શંકરલાલ શામળદાસ તથા શ્રીનટવરલાલ શામળદાસ તરફથી