________________
કપડવંજની ગારવ ગાથા
ઉત્કંઠેશ્વરથી ૧ માઈલ દક્ષિણે બિલેશ્વર, વાઘજીપુરથી અગ્નિ ખૂણામાં બિલીના વૃક્ષના જુથના મૂળ પાસે બિલેશ્વર' મહાદેવનું સ્થળ છે. આ મહાતી પણુ સમકાલિન છે. લગભગ અસ્ત વ્યસ્ત છે, તેનું અસ્તિત્વ પણ નાબૂદ થઈ જશે. આ સ્વરૂપ વૃક્ષના મૂળ પાસે હાવાથી તે મુલસ્થ' કહેવાય છે.
re
નિકુલેશ્વરઃ— ઠેશ્વરથી ૪ માઈલ દૂર દક્ષિણે આતરસુબાથી અર્ધું માઈલ દૂર નિકોલ ગામની બહાર નકુલેશ્વર અથવા નિષ્કુલેશ્વર મહાદેવનુ સ્થળ છે. જે ‘ગ્રામસ્થ’ કહેવાય છે.
મહાલક્ષ્મી મૌન મદિર :—યાગાશ્રમ સચાલિત મહાલક્ષ્મી મૌન મ ંદિર સ્વ.શ્રી રિલાલ ભાઈચ ંદભાઈના સ્મરણૢથે તેમના સુપુત્ર શ્રીરજનીકાન્ત જે એક પ્રભુમય જીવન ગાળનાર અલગારો જીવ છે, તેમણે આ મૌન મંદિરનું નિર્માણ કરેલ છે.
વ્યવસ્થા
નદીના કાંઠે નૈસિર્ગક વાતાવરણમાં સફેદ ગળાકાર ઘુમ્મટવાળા મૌન મન્દિરમાં કોઈપણ સાધક સાત દિવસ શાંતિથી રહી શકે છે, અંદર ગોળાકાર રૂમ છે. સંપૂણુ હવા ઉજાસવાળા આ રૂમમાં ખારૂમ, જાજરૂની વ્યવસ્થા છે. ખહાર ઈલેકિટ્રક બેલની છે. સાધકને નિયત સમયે ખારાક, ચ્હા, નાસ્તા આપવામાં આવે છે, રૂમમાં નીચે શિવલિંગાકાર રૂમ છે, જ્યાં ચારે બાજુ હવા ઉજાસ છે. સંપૂર્ણ વ્યવસ્થાવાળુ આવું અદ્વિતીય મૌન મંદિર ગુજરાતમાં આ પ્રથમ છે. (“વિક્રમસિંહ પરમાર”ના લેખના આધારે સાભાર).
ચાગાશ્રમ
ઉત્કંઠેશ્વરની ઉત્તરે વેત્રવતીના કિનારે એક ભવ્ય આશ્રમ છે, જે સારા એવા પુષ્પો, વૃક્ષો અને આલીશાન મકાનાથી શોભે છે. આ યાગાશ્રમ વદનિય જૈન મુનિ શ્રીત્રિલેાકચંદ (સ્વસ્થ) મહારાજે શરૂ કરેલ. એક મહાન યાગી, વિદ્વાન તપસ્વી હતા. ચેાગાશ્રમ એટલે તપોભૂમિ જ્ઞાન ગંગાનું સ્થાન, સેવાનુ કેન્દ્ર આ યાગાશ્રમનુ ખાત મૂહુ` સને ૧૯૪૦ માં મુ. શ્રીમાણેકલાલના હાથે થયેલુ. ઉદ્ઘાટન વડોદરાના શ્રીમાન્ મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવડના યુવરાજ શ્રીફતેસિંહરાવ ગાયકવાડના શુભહસ્તે તારીખ ૨૮-૧૧-૪૧ સંવત ૧૯૯૮ ના માગસર સુદ ૧૦ નારાજ શુદિને થયુ હતુ. આ આશ્રમમાં સાધુ સાવિષ્ટ તથા અતિથિઓ માટે રહેવાની સગવડ છે, રસાડા વિભાગ તથા ગૌશાળા પણ છે. આ સિવાય આરોગ્ય તથા તત્ત્વજ્ઞાનનાં ધાર્મિક પુસ્તકાનું પુસ્તકાલય છે. આ યોગાશ્રમને લાભ દરેક ધર્મોના અનુયાયીએ લઇ શકે છે. આશ્રમની વ્યવસ્થા ટ્રસ્ટી મંડળ કરે છે. કપડવણુજના સુપ્રસિદ્ધ સેવાસ ંઘના કાર્યકરો મહારાજશ્રીના વખતથી આજદિન સુધી આ