________________
ઇષ્ટફલસિદ્ધિ... અભિમત ફલપ્રાપ્તિ
૫૩ નિર્વિધ્ધ ધર્માનુષ્ઠાનના આચરણમાં કારણભૂત આ લોકમાં નિર્વાહ કરાવનાર દ્રવ્ય એટલે ધનાદિ સુખ માંગેલ
છે.
ટૂંકમાં ઈષ્ટફલ સિદ્ધિ દ્વારા પ્રભુભક્તિમાં ચિત્તની સ્વસ્થતા માટે આજીવિકાદિ માટેની માંગણી કરાય
વિશ્વનું શુદ્ધિકરણ કરનારો મંત્ર નવકાર છે. આધ્યાત્મિક વિશ્વમાં અશુભ વિચારો, અશુભ વાણી અને હિંસાદિ અશુભ કાર્યોથી ભયંકર દૂષિત પર્યાવરણ છે, આવું શુદ્ધિકરણ ભાવપૂર્વકના નવકારના સ્મરણ (જાપ)થી થાય છે.