________________
માર્ગાનુસારિતા.... કદાગ્રહનો પરાજય
૪૭. | હે વીતરાગ ! આપના અચિંત્ય પ્રભાવથી મારો આત્મા કદાગ્રહકારી ન બને, સદાય તત્તાનુસારી રહે તેવું કરશો.
પ્રભુ મને સદા માર્ગાનુસારી રાખશો..
મારા હૃદયનો ઝોક સદા આપે પ્રરૂપેલા તત્ત્વ તરફ રહેજો. અતત્વ તરફથી મારુ વલણ સદા ઉઠી જાય તેમ કરશો. પ્રભુ ! મારુ તે સાચું નહિ,
પણ સાચું તે મારુ. આ પરિણતિ મારા આત્મામાં સદા રમતી રહે. विजय मानसूरि पट्टक सं. १७४४ का. सुद १० विजयमानसूरिनिर्देशात् लावण्यविजयगणिभिः सामाचारी નિત્પ૫૮ (નિરક્યત) |
कल्पभाष्य श्री जगच्चन्द्रसूरि प्रासादित सामाचारी जल्पानुसारि लोक आगल सुविहितगच्छना गुण ढांकी दोष प्रकासी लोकने व्युद्ग्रह सहित करी वंदन पूजनादिक व्यवहार टलावे ते शासनोच्छेदक सद्दहवां ।।