________________
શાશ્વત તીર્થવંદના
૨૬૧ આ ઉપરાંત જંબુદ્વીપમાં સરોવરો-કુલધરપર્વતો-વૈતાદ્ય પર્વતો-મહાવિદેહ ક્ષેત્ર-જંબુવૃક્ષ-શાભલિવૃક્ષ-કંચનગિરિઓગજદંત પર્વતો-ઉત્તરકુરૂ-દેવકુરૂ-મેરૂપર્વત વગેરેમાં થઈ કુલ ૬૩૫ જિનમંદિરો છે. ઘાતકીખંડમાં ૧૨૭૨ તેમજ પુષ્કરાર્ધદ્વીપમાં પણ ૧૨૭૨, માનુષોતર પર્વત પર ૪, રૂચક પર્વત પર ૪, કુંડલ પર્વત પર ૪, નંદીશ્વર દ્વીપમાં પર અને ઈંદ્રાણીની રાજધાનીમાં ૧૬ થઈને તીર્થાલોકમાં કુલ ૩૨૫૯ જિનમંદિરો છે અને પ્રતિમાજી નંદીશ્વરદ્વીપ-પર તથા રૂચક-કુંડલ પર્વતના ૮ થઈ કુલ ૬૦ મંદિરોમાં દરેકમાં ૧૨૪ બાકીનામાં ૧૨૦ થઈ કુલ ૩,૯૧,૩૨૦ (ત્રણ લાખ એકાણુહજાર ત્રણસો વીશ) જિનપ્રતિમા થઈ.
આમ શાશ્વત ચૈત્યો વ્યંતર-જ્યોતિષમાં અસંખ્ય તે સિવાય -
વૈમાનિક - ૮૪,૯૭,૦૨૩ ભવનપતિ - ૭,૭૨,૦૦,૦૦૦ તિર્જીલોકમાં - ૩,૨૫૯
૮,૫૭,૦૦,૨૮૨ સતાણવઈ સહસ્સા લક્ના છપ્પન્ન અઠકોડિઓ, બત્તીસસય બાસીઆઇં, તિઅલોએ ચેઈએ વંદે. ૮ ક્રોડ, પ૬ લાખ, ૯૭ હજાર, ૩૨ સો બ્યાસી
૧૮