________________
૨૨૪
જય વીયરાય
૭. ભવિતવ્યતત્તન્ત્રા વડિલોને પરાધીન રહેવું. આનાથી અનેક દોષોથી બચી જવાય છે. સ્વાયત્તતાનો પણ નાશ થાય છે.
૮. પ્રવર્તિતવ્ય વાનાવી શક્તિ મુજબ જ્ઞાનદાન, પાત્રદાન, ઉચિતદાન, અનુકંપા, જીવદયા વગેરેમાં પ્રવૃત થવું. આદિથી શીલ, સદાચાર, તપ અને ઉત્તમ ભાવનાઓમાં પ્રવૃત થવું.
९. कर्तव्योदारपूजा भगवतां પરમાત્માની ઉત્તમદ્રવ્યોથી શક્તિ મુજબ પૂજા કરવી. આનાથી પ્રભુ પ્રત્યે પ્રીતિ-બહુમાન વધે છે. શ્રેષ્ઠ પુણ્યનો સંચય થાય છે.
१०. निरूपणीयः साधुविशेषः સાધવિશેષની-ઉત્તમ ત્યાગી, સંયમી ગુરૂની શોધ કરવી અને પ્રાપ્ત ગુરૂને જીવનના માર્ગદર્શક બનાવવા. આનાથી બે મોટા લાભ થાય છે.
અહત્વ ઓગળી જાય છે .. જીવનભર સુધી ઉત્તમ માર્ગદર્શક મળે છે. આનાથી ચિત્ત પ્રસન્ન અને ટેન્સન રહિત રહે છે.
. ११. श्रोतव्यं विधिना धर्मशास्त्रं વિધિપૂર્વક ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવું. ઉત્તમકોટિના