________________
જય વીયરાય
હરિભદ્રસૂરિ મહારાજાએ માતા-પિતાની સેવાને પ્રવ્રજ્યાના ઉત્તમ મંગલ તરીકે વર્ણવ્યું છે
'प्रारम्भमङ्गलं ह्यस्या, गुरुशुश्रूषणं परम् । एतौ धर्मप्रवृत्तानां नृणां पूजास्पदं महत् ।।'
૧૧૬
"
ટીકા अस्याः- प्रव्रज्यायाः । गुरुशुश्रुषणं - मातापितृपरिचरणम् परं प्रकृष्टं मङ्गलमित्यर्थः । एतौ गुरू (मातापितरौ ) धर्मप्रवृत्तानां मोक्षहेतुसदनुष्ठानसमुपस्थितानाम् ।
ગુરુશુશ્રુષા અર્થાત્ માતા-પિતાની સેવાભક્તિ એ પ્રવ્રજ્યાનું પ્રથમ પ્રકૃષ્ટ મંગલ છે.
મોક્ષમાં હેતુભૂત એવા ધર્મમાં પ્રવૃત્ત થનારને આ માતા-પિતા વિશિષ્ટ પૂજાને પાત્ર છે અર્થાત્ મોક્ષાર્થીધર્માનુષ્ઠાન કરનાર જીવે માતા-પિતાની અવશ્ય પૂજા એટલે કે સેવા-ભક્તિ કરવી જોઈએ.
રૂમૌ શુશ્રૂષમાળસ્ય, ગૃહાનાવસતો ગુરુ । प्रव्रज्यामानुपूर्व्येण, न्याय्याऽन्ते मे भविष्यति ।।' ગૃહમાં રહેતા આ માતા-પિતા રૂપ ગુરુની સેવા કરતા મને પ્રવ્રજ્યા ક્રમશઃ પ્રાપ્ત થશે.
'स कृतज्ञः पुमान् लोके, स धर्मगुरुपूजकः । स शुद्धधर्मभाक् चैव य एतौ प्रतिपद्यते ।।'
1
एतौ - मातपितरौ दुष्प्रतिकारत्त्वात्तयोः ।