________________
:૬:
૬ દંડક ક્યાં ક્યાં લાભે?
૬૭ પ્ર. ૧૧૯. છ દંડક - સાધુની આગતના ઔદારિક એકાંત અપચ્ચખાણીમાં
લાભે ? ઉત્તર :- ૧૧૬ પ્રમાણે પ્ર. ૧૨૦. છ દંડક – શ્રાવકની આગતના ઔદારિક એકાંત
અપચ્ચખાણીમાં લાભ? ઉત્તર :- ૧૧૬ પ્રમાણે
:૬: પ્ર. ૧૨૧. છ દંડક – તિચ્છલોક ઉર્ધ્વલોકના ત્રસ એકાંત અપચ્ચખાણીમાં
લાભ ? ઉત્તર :- ૩ વિકસેન્દ્રિય + ૧ વાણવ્યંતર + ૧ જ્યોતિષી
+ ૧ વૈમાનિક