________________
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૧૦૯. છ દંડક - બેઇ.ની ગતના એકાંતે પ્રત્યેક એકાંત અચક્ષુ.માં લાભ? ઉત્તર :- ૯૮ પ્રમાણે પ્ર. ૧૧૦. છ દંડક - તે ઇન્દ્રિયની આગતના એકાંત પ્રત્યેક અચક્ષુ.માં લાભ? ઉત્તર :- ૯૮ પ્રમાણે પ્ર. ૧૧૧. છ દંડક - તેઇ.ની ગતના એકાંત પ્રત્યેક એકાંત અચક્ષુ.માં લાભ? ઉત્તર :- ૯૮ પ્રમાણે પ્ર. ૧૧૨. છ દંડક - ચૌરેન્દ્રિયની આગતમાં એકાંત પ્રત્યેક એકાંત અચક્ષુ.માં
લાભ ? ઉત્તર :- ૯૮ પ્રમાણે પ્ર. ૧૧૩. છ દંડક – ચૌરેન્દ્રિયની ગતના એકાંત પ્રત્યેક એકાંત
અચક્ષુદર્શનમાં લાભ ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ તેઉકાય + ૧ વાઉકાય
+ ૧ બેઇન્દ્રિય + ૧ તે ઇન્દ્રિય પ્ર. ૧૧૪. છ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની આગતના એકાંત પ્રત્યેક એકાંત
અચક્ષુદર્શનમાં લાભ ? ઉત્તર :- ૧૧૩ પ્રમાણે પ્ર. ૧૧૫. છ દંડક – તિર્યંચ પંચે.ની ગતના એકાંત પ્રત્યેક એકાંત અચક્ષુ.માં
લાભ ? ઉત્તર :- ૧૧૩ પ્રમાણે પ્ર. ૧૧૬. છ દંડક – મનુષ્યની આગતના એકાંત અસંજ્ઞીમાં લાભ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ વન. + ૩ વિકલેન્દ્રિય :૬: પ્ર. ૧૧૭. છ દંડક - મનુષ્યની ગતના એકાંત પ્રત્યેક એકાંત
અચક્ષુદર્શનમાં લાભ? ઉત્તર :- ૧૧૬ પ્રમાણે પ્ર. ૧૧૮. છ દંડક - મનુષ્યની આગતના ઔદારિક એકાંત અપચ્ચખાણીમાં
લાભ ? ઉત્તર :- ૧૧૬ પ્રમાણે
:૬;
-:૬: