________________
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૮૮. છ દંડક – સાધુની આગતમાં એકાંત અસંજ્ઞીમાં લાભ? ઉત્તર :- ૮૭ પ્રમાણે પ્ર. ૮૯. છ દંડક - શ્રાવકની આગતમાં તિચ્છ.ના એકાંત નપુંસક લાભ? ઉત્તર :- ૮૭ પ્રમાણે પ્ર. ૯૦. છ દંડક – શ્રાવકની આગતમાં એકાંત અસંજ્ઞીમાં લાભ? ઉત્તર :- ૮૭ પ્રમાણે પ્ર. ૯૧. છ દંડક - સાધુની આગતમાં એકાંત શાશ્વતામાં લાભ? ઉત્તર :- ૮૭ પ્રમાણે પ્ર. ૯૨. છ દંડક - શ્રાવકની આગતમાં એકાંત શાશ્વતામાં લાભ? ઉત્તર :- ૮૭ પ્રમાણે પ્ર. ૯૩. છ દંડક – સમ.ની આગતમાં તિચ્છના એકાંત નપું માં લાભ ? ઉત્તર :- ૮૭ પ્રમાણે પ્ર. ૯૪. છ દંડક – સમકિતીની આગતમાં એકાંત અસંજ્ઞીમાં લાભ ? ઉત્તર :- ૮૭ પ્રમાણે પ્ર. ૯૫. છ દંડક – સમકિતીની આગતમાં એકાંત શાશ્વતામાં લાભ? ઉત્તર :- ૮૭ પ્રમાણે પ્ર. ૯૬. છ દંડક - સાધુની આગતમાં એકાંત છેવટા સંઘયણમાં લાભ? ઉત્તર :- ૮૭ પ્રમાણે પ્ર. ૯૭. છ દંડક - શ્રાવકની આગતમાં એકાંત છેવટા સંઘયણમાં લાભ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ વન. + ૩ વિકસેન્દ્રિય ૬: પ્ર. ૯૮. છ દંડક – એ પ્રત્યેક એકાંત અચકુદર્શનમાં લાભ ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ તેઉકાય + ૧ વાઉકાય +
૧ બેઇન્દ્રિય + ૧ તે ઇન્દ્રિય પ્ર. ૯૯. છદંડક -પૃથ્વીની આગતના એકાંત પ્રત્યેક એકાંત અચક્ષુ.માં લાભે? ઉત્તર :- ૯૮ પ્રમાણે
:૬: