________________
૬ દંડક ક્યાં ક્યાં લાભ?
૬૩ પ્ર. ૭૮. છ દંડક - ચોરે ની ગતના ત્રણ શરીરી એકાંત અચક્ષુ.માં લાભ? ઉત્તર :- ૬૫ પ્રમાણે પ્ર. ૭૯. છ દંડક – તિ.પં.ની આગતના ત્રણ શરીરી એકાંત
અચકુ.માં લાભ ? ઉત્તર :- ૬૫ પ્રમાણે
:૬: પ્ર. ૮૦. છ દંડક - તિ. પંચે.ની ગતના ત્રણ શરીરી એકાંત અચક્ષુ.માં લાભ? ઉત્તર :- ૬૫ પ્રમાણે પ્ર. ૮૧. છ દંડક – મનુષ્યની ગતના ત્રણ શરીરી એકાંત અચક્ષુ.માં લાભ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ તેઉકાય +
૧ વનસ્પતિકાય + ૧ બેઇન્દ્રિય + ૧ તેઈન્દ્રિય :૬: પ્ર. ૮૨. છ દંડક – તિષ્ણુલોક, ઉર્ધ્વલોકના ચક્ષુરિન્દ્રિયમાં લાભ? ઉત્તર :- ૧ ચૌરેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય
+ ૧ વાણવ્યંતર + ૧ જ્યોતિષી + ૧ વૈમાનિક પ્ર. ૮૩. છ દંડક – તિર્જીલોકના ત્રસ એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- ૩ વિકલેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય +
૧ વાણવ્યંતર + ૧ જ્યોતિષી પ્ર. ૮૪. છ દંડક – કેવલીની આગતમાં તિચ્છલોકના કૃષ્ણલેશીમાં લાભ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ વનસ્પતિકાય +
૧ તિ. પંચેન્દ્રિય + ૧ મનુષ્ય + ૧ વાણ. પ્ર. ૮૫. છ દંડક – કેવલીની આગતમાં તિøલોકમાં નીલેશીમાં લાભ? ઉત્તર :- ૮૪ પ્રમાણે પ્ર. ૮૬. છ દંડક - કેવલીની આગતમાં તિચ્છલોકના કાપોતલેશીમાં લાભ? ઉત્તર :- ૮૪ પ્રમાણે પ્ર. ૮૭. છ દંડક - સાધુની આગતમાં તિર્જીલોકના એકાંત નપુંસક લાભ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ વન. + ૩ વિકસેન્દ્રિય :૬:
:
:
:૬:
:૬: