________________
૫૪
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૧૦૬. પાંચ દંડક – મનુષ્યની ગતના એકાંત મિથ્યાત્વનીમાં લાભ ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ તેઉકાય + ૧ વાઉકાય + ૧ વનસ્પતિકાય
:૫: પ્ર. ૧૦૭. પાંચ દંડક – તિર્યંચ પંચેન્દ્રિયની ગતના એકાંત કાયજોગીમાં લાભ? ઉત્તર :- ૧૦૬ પ્રમાણે
:: પ્ર. ૧૦૮. પાંચ દંડક – તિર્યંચ પંચે.ની આગતના ત્રસ ઔદારિકમાં લાભ? ઉત્તર :- ત્રણ વિકસેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય :૫ઃ પ્ર. ૧૦૯. પાંચ દંડક - સાધુની આગતના એકાંત અચક્ષુદર્શનમાં લાભ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ વનસ્પતિકાય +
- ૧ બેઇન્દ્રિય + ૧ તેઈન્દ્રિય પ્ર. ૧૧૦ પાંચ દંડક - શ્રાવકની આગતના એકાંત અચક્ષુદર્શનમાં લાભ? ઉત્તર :- ૧૦૯ પ્રમાણે પ્ર. ૧૧૧. પાંચ દંડક - સમકિતીની આગતના એકાંત અચક્ષુદર્શનમાં લાભ? ઉત્તર :- ૧૦૯ પ્રમાણે પ્ર. ૧૧૨. પાંચ દંડક - પૃથ્વીકાયની આગતના વચનજોગી ઔદારિકમાં લાભ
:૫:
ઉત્તર :- ત્રણ વિકસેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય :: પ્ર. ૧૧૩. પાંચ દંડક - અપકાયની આગતના વચનજોગી ઔદારિકમાં લાભ? ઉત્તર :- ૧૧૨ પ્રમાણે
:૫: પ્ર. ૧૧૪. પાંચ દંડક – વનસ્પતિકાયની આગતના વચન જોગી | ઔદારિકમાં લાભ ? ઉત્તર :- ૧૧૨ પ્રમાણે
.:૫: પ્ર. ૧૧૫. પાંચ દંડક - પૃથ્વીકાયની આગતના સમકિતી ઔદારિકમાં લાભ? ઉત્તર :- ૧૧૨ પ્રમાણે
:૫: પ્ર. ૧૧૬. પાંચ દંડક – અપકાયની આગતના સમકિતી ઔદારિકમાં લાભ ?